
ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને શરૂઆત અને તેને લાગુ પાડવા બાબત
(૧) આ કાયદો તરૂણોના ન્યાય (બાળકોની દરકાર અને રક્ષણ) નો કાયદો-૨૦૧૫ કહેવાશે. (૨) સમગ્ર ભારતમાં વિસ્તરશે. (૩) કેન્દ્ર સરકાર સરકારી આજ્ઞાપત્રમાં જાહેરનામાંથી પ્રસિધ્ધ કરીને જે તારીખ નકકી કરે તે તારીખથી અમલમાં આવશે. (૪) અન્ય કોઇ કાયદામાં ગમે તે સમાવિષ્ટ કરેલ હોય તો પણ આ કાયદાની જોગવાઇ જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય અને તેવા બાળકને રક્ષણ અને દરકારની જરૂરીયાતના સબંધીત બાબતો સહિતનો સમાવિષ્ટ થાય છે. (૧) જયારે બાળક કાયદા સાથે સંઘષૅમાં હોય ત્યારે તેની અટકાયત દહેશત હોય ફરિયાદ માંડવી દંડ સજા પુનઃવસવાટ બાળકનુ સામાજીક પુનઃ વૅસન (૨) જયારે બાળકને દરકાર અને રક્ષણની જરૂરીયાત હોય ત્યારે પુનઃવસન દતકગ્રહણ પુનઃભળવું પુનઃસ્થાપન સંબંધી કાયૅવાહી નિણૅય કે હુકમોનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw