
વ્યાખ્યાઓ
આ કાયદામાં સંદભૅથી અન્યથા અપેક્ષિત હોય તે સિવાય (૧) ત્યજાયેલુ બાળક - જયારે બાળકના જૈવિક કે દતકગ્રહી માં બાપ કે વાલીએ ત્યજી દીધેલ હોય ત્યારે અને સમિતિ દ્વારા તપાસ કરીને જાહેર કરે કે ત્યજાયેલ બાળક છે. (૨) દતકગ્રહણ - દતકગ્રહણ જૈવિક માં બાપની પાસેથી દતકગ્રહી પુત્ર ને કાયદાની પ્રક્રિયા દ્રારા અલગ કરવામાં આવ્યો હોય અને દતકગ્રહી માં બાપ ને કાયદેસરના પુત્ર તરીકેના જૈવિક બાળક સાથે જોડાયેલ જવાબદારી વિશેષાધિકાર હકક સહિત આ બધા હકકવાળા બને છે તે (૩) દતક નિયમન - કેન્દ્ર સરકાર દતકગ્રહણ બાબતે સતાધિકારીએ બનાવેલ નિયમન (૪) વહિવટદાર - એટલે કે કોઇ જિલ્લાનો અધિકારી કે જે રાજયના નાયબ સચિવ થી નીચેની પાયરીનો ન હોય અને મેજીસ્ટ્રિયલ સતાઓ માન્ય કરેલ ધરાવતો હોય તેવો (૫) દરકાર રાખવી - એટલે કે નાણાંકીય કે બીજી રીતે મદદની જોગવાઇ કે જેણે અઢાર વષૅ પૂણૅ કયૅ હોય અને એકવીસ વષૅ પૂરા કયૅ ન હોય તે અને સમાજના મુખ્ય જીવન પ્રવાહમાં ભળી જઇને સંસથાકીય કાળજી દરકાર છોડી દીધી હોય તેવો. (૬) અધિકૃત વિદેશી દતકગ્રહણ એજન્સી - એટલે કે વિદેશી સામાજીક અથવા બાળ કાળજી એજન્સી કે જે કેન્દ્રીય સતાધિકારી દ્રારા અધિકૃત ભલામણ કરેલ હોય તે અથવા સરકારી ખાતા દ્રારા બિન વસવાટી ભારતીયની અરજીને તે દેશની સરકારી ખાતા દ્રારા સૌજન્યથી કરેલ હોય તે અથવા ભારતીય દરિયાપાર નાગરિક દ્રારા કરેલ હોય અથવા મૂળ ભારતીયે અરજી કરેલ હોય અથવા ભારતમાંથી બાળકને દતક લેવા ઇચ્છતા માં બાપ હોય. (૭) સતાધિકારી એટલે કે કેન્દ્રીય દતકગ્રહણ સંસાધન સતાધિકારી કલમ-૬૮ની અંદર રચાઇ હોય તે (૮) ભીખ માંગવી (૧) એટલે કે જાહેર સ્થળ ઉપર ભીખ માંગવી કે મેળવવી તે અથવા કોઇપણ બહાના હેઠળ ખાનગી જગામાં ઘુસી જઇને ભીખ માંગવી કે મેળવવી તે (૨) ભીખ માંગવા માટે પોતાના કે બીજાના શરીરના કે જાનવરના શરીરના કોઇ ઘા ઊઝરડા ઇજા પોતાની કોઇ અશકિત કે કદરૂપતા રોગ કે બીજાની વ્યકિતના શરીરના ઊઘાડા કરીને દેખાડવા કે દશૅાવવા તે (૯) બાળકના શ્રેષ્ઠ હિતમાં બાળકના મુખ્ય અધિકારનો નિશ્ચિંતતા નકકી કરી આપવા અંગે અને તેની જરૂરીયાત ઓળખ સામાજીક સારાપણા માટે અને ભૌતિકતા લાગણીશીલતા અને બૌધ્ધિક વિકાસ માટેના બાળક વિષેના નિણૅય લેવા માટે (૧૦) બોડૅ ના અથૅમાં કલમ ૪ હેઠળ તરૂણોના ન્યાય માટેનુ બોડૅ (૧૧) કેન્દ્રીય સતાધિકારી એટલે કે હેંગ - કન્વેશનનો બાળકોના રક્ષણ અને સહકારી આંતર દેશીય દતકગ્રહણ ૧૯૯૩ હેઠળ માન્ય સરકારી ખાતુ (૧૨) બાળક એટલે કે જે વ્યકિતએ અઢાર વષૅ પૂરા કયૅા નથી તે (૧૩) બાળક કાયદા સાથે સંઘષીત એટલે કે બાળક ગુનો કયૅાનું દેખાતું હોય કે આરોપ હોય તેવો અને ગુના કયૅાના સમયે જેણે અઢાર વષૅ પૂરા કયૅ નથી તે (૧૪) કાળજી અને રક્ષણની જરૂરીયાત ધરાવતો બાળક અથૅ એટલે કે બાળક (૧) બાળક ઘર વગરનું મળી આવે કોઇ સ્થાયી રહેવા માટે સ્થળ ન હોય તે નિવૅાહના દેખીતા સાધનો વગરનું હોય તે (૨) બાળક મજૂર કાયદાઓના ઉલ્લંઘન કરીને અમલમાં હોય તેવા કાયદાઓના ઉલ્લંઘન કરીને કામ કરતો જોવા મળે ત્યારે અથવા શેરીઓમાં ભીખ માંગતો હોય કે રહેતો હોય તેમ જોવા મળતો હોય અથવા (૩) કે જે વ્યકિતની સાથે રહેતો હોય (જે વ્યકિત બાળકના વાલી હોય કે ન હોય) અને આવો વ્યકિત (એ) આવા બાળકના રક્ષણ માટે આવો બાળક તરછોડાયેલ હોય શોષણ થયેલું હોય તેનો દુરઉપયોગ થયેલો હોય અન્ય કોઇ કાયદા હેઠળના ઉલ્લંઘનથી ઇજાગ્રસ્ત થયેલ હોય તે અથવા (બી) તેને મારી નાંખવાની ધમકી મળેલ હોય ઘાયલ થયેલ હોય શોષણ થયેલ હોવાનું અને વ્યાજબી રીતે આવી ધમકી અમલમાં આવશે તેમ જણાતા (સી) વ્યકિત મરાયો હોય દુરૂપયોગ થયેલ હોય ઉપેક્ષિત થયેલ હોય બીજા કોઇ બાળકનુ શોષણ કર્યું હોય અને આવા બાળકનું મોત થશે. તેનો દુરૂપયોગ થશે. શોષણ થશે મરાશે કે આવા વ્યકિતની ઉપેક્ષા થશે તેવી વ્યાજબી સંભાવના હોય ત્યારે તે વ્યકિત અથવા (૪) કે જે માનસિક રીતે બીમાર હોય અથવા જે અસાધ્ય રોગ કે અન્ય નાબૂદ કરી ન શકાય તેવા રોગનો પડકાર ઝીલતો હોય કે સહન કરતો હોય અથવા કોઇ અન્ય સહારો ન હોય અથવા તેની પાછળ કોઇ સંભાળ લેનાર ન હોય અથવા તેના માં - બાપ કે વાલી કાળજી રાખવા માટે અશકત હોય આમ કમિટિ કે બોડૅ દ્રારા દેખાતું હોય ત્યારે (૫) જયારે માં - બાપ કે વાલી હોય અને કાળજી લેવા માટે અશકત હોય અને આવી રીતે બોડૅ કે કમિટિ દ્રારા દેખાય કે અશકત કે અશકિતમાન છે અથવા આવા બાળકના સારાપણા માટે કે તેની સલામતી માટે કે તેની દરકાર કે રક્ષણ માટે એ યોગ્ય કે અશકિતમાન છે તેમ તેવું બોડૅ કે કમિટિ દ્રારા લાગે ત્યારે અથવા (૬) બાળકના માં - બાપ કે વાલી નથી અને કોઇ અન્ય કાળજી રાખનાર નથી. રાજીખુશીથી દરકાર લેનાર કોઇ નથી. અથવા તેના માં - બાપ કે વાલીએ તેને ત્યજી દીધેલ છે અને શરણે મોકલાવેલ છે. અથવા (૭) બાળક ગુમ થયું હોય કે નાસી ગયું હોય વ્યાજબી તપાસ કર્યું છતા બાળક મળી આવ્યું ન હોય કે તેના માં - બાપ કે વાલી મળી આવ્યા ન હોય (૮) કે જેનો દુરૂપયોગ કયૅ । હોય અધમ ઉપયોગ થયેલ હોય માનસિક રીતે પીડિત કર્યં હોય શોષણ કરાયેલ હોય જાતિય દુરૂપયોગ થયેલ હોય. તેવા હેતુ માટે કે ગેરકાયદેસર કૃત્ય માટે અથવા (૯) માદક દ્રવ્યો કે હેરાફેરીના ગેરકાયદેસરના ધંધામાં સરકી જાય તેવા હોય અને તેવી રીતે નબળાપણુ દેખાતુ હોય અથવા (૧૦) જેને અયોગ્ય લાભ માટે ઉપયોગમાં લેવાતો હોય અથવા ઉપયોગમાં લેવું સંભવિત હોય અથવા (૧૧) કુદરતી આપતિ નાગરિક તોફાનો માં સશસ્ત્ર અથડામણમાં માંનો અસરગ્રસ્ત કે ભોગ બનેલ હોય તેવો. (૧૨) કે જે પરણવાને પાત્ર ઉંમર લાયક થયા ન હોય અને જોખમ લટકતું પરણવાનું જોખમ લટકતું હોય તેવા વ્યકિતના માં બાપ વાલી કુટુંબના સભ્યો આવા વ્યકિતના લગ્નની વિધિગત વિધિ ઉજવવા માટેનો જવાબદાર હોય ત્યારે (૧૫) બાળકનો મિત્ર એટલે કે વતૅણુક ચારિત્ર્ય કાયૅવાહી પ્રક્રીયા વાતાવરણ અથવા સારવારમાં માનવીય સારવાર તરીકે વિચારણામાં લેવાની હોય તે બાળકના શ્રેષ્ઠ હિતમાં ગણાતી હોય તે (૧૬) દતકગ્રહણ માટે મુકત બાળક એટલે કે કલમ ૩૮ હેઠળ કમિટિ દ્રારા તપાસ કરીને બાળકને મુકત । જાહેર કરતું હોય તે બાળક (૧૭) બાળ કલ્યાણ અધિકારી બાળ ગૃહ સાથે જોડાયેલ હોય તે કમિટિના આદેશોનો અમલ કરનાર અથવા બોડૅના આદેશોનો અમલ કરવા માટે જે નકકી કરેલ હોય તે અધિકારી (૧૮) બાળ કલ્યાણ પોલીસ અધિકારી કલમ ૧૦૭ ની પેટા કલમ (૧) હેઠળ નિમાયેલ અધિકારી (૧૯) બાળ ગૃહ એટલે કે બાળગૃહ દરેક જીલ્લામાં સ્થપાયેલ હોય અને તેનો નિભાવ થતો હોય જીલ્લાઓનું જૂથ રાજય દ્રારા રચાયેલ હોય તેની આપમેળે કે સ્વયંસેવકો દ્રારા કે બિન સરકારી સંસ્થાઓ દ્રારા કે કલમ ૫૦ ના હેતુઓ માટે ખાસ રીતે કલમમાં નકકી કરેલ હોય તે રીતે રજીસ્ટૉ થયેલ હોય તે બાળ ગૃહ (૨૦) બાળ અદાલત એટલે કે બાળ હકક રક્ષણ આયોગ અધિનિયમ ૨૦૦૫ હેઠળ સ્થપાયેલ અને અમલમાં આવ્યો હોય તો તે હેઠળ ખાસ અદાલત બાળકોનું જાતિય ગુનાઓથી રક્ષણનો કાયદો ૨૦૧૨ નો અસ્તિત્વ ધરાવતો હોય તે હેઠળની અદાલત અને જયાં આવી કોટૅ અસ્તિત્વ ધરાવતી ન હોય ત્યાં આ કાયદાની અંદર થતા ગુનાઓની હકુમતમાં સેશન્સ કોટૅ આવા કેસોની ઇન્સાફી કાયૅવાહી ચલાવશે. (૨૧) બાળ કાળજી લેનાર સંસ્થા એટલે કે બાળ ગૃહ ખુલ્લો આશ્રય નિરિક્ષણ ગૃહ ખાસ ગૃહ સલામતીનું સ♦♦♦થળ ખાસ દતકગ્રહણ એજન્સી આ કાયદા હેઠળ યોગ્ય અને માન્ય સુવિધા માટે તે પૂરી પાડતી કાળજી અને રક્ષણ માટે જરૂરી હોય તે સેવાઓ માટેની સંસ્થાઓ (૨૨) સમિતી એટલે કે કલમ ૨૭ હેઠળ બાળ કલ્યાણ સમિતી (૨૩) અદાલત એટલે કે દતકગ્રહ અથવા વાલીપણા માટેની બાબત અંગે હકુમત ધરાવતી સિવિલ કોટૅ અને જિલ્લા અદાલત ફેમીલી કોટૅ અને સીવીલ કોટૅનો સમાવેશ થાય છે. (૨૪) શારીરિક સજા એટલે કે કોઇ વ્યકિત દ્રારા એક બાળકને કોઇ ગુના સંબંધે અથવા બાળકને શિસ્તમાં લાવવા અથવા સુધારવા માટે શારીરિક સાજા આપવામાં આવે તે જેનાથી જાણી જોઇને બાળકને સજારૂપી ઇજા થાય(૨૫) બાળકો માટેની સેવા એટલે કે કોઇ કટોકટીમાં બાળક જયારે કટોકટીમાં ચોવીસે કલાક બાળકોની સેવા આપતી હોય તે કટોકટીમાં તાકીદની સેવા આપવા માટે જે લાંબાગાળાની કે પુનઃ વસવાટની સેવાઓવાળી જોડતી લાઇનવાળી બાળકોની કટોકટી વખતે જોડતી સેવા (૨૬) જીલ્લા બાળ સંરક્ષણ એકમ એટલે કે કલમ ૧૬૦ હેઠળ જીલ્લમાં રાજય સરકાર દ્રારા બાળ સંરક્ષણ એકમ રચાયેલ હોય તે આ મુખ્ય કેન્દ્ર બિન્દુ કાયદાના અમલ માટે કેન્દ્રીત કરેલ છે તે અને જીલ્લામાં બીજા બાળ સંરક્ષણના પગલા લેનાર કેન્દ્રીત એકમ (૨૭) યોગ્ય સુવિધા એટલે કે સરકારી સંસ્થા દ્રારા સુવિધા ચલાવાતી હોય અથવા કોઇ વ્યકિતગત બાળકની જવાબદારી સંભાળવા લેવા માટે સ્વૈચ્છિક રીતે માન્ય સંસ્થાઓ બિન સરકારી સંસ્થાઓ ખાસ હેતુ માટે કામચલાઉ રીતે જવાબદારી લેવા તૈયાર હોય તે અને આવી રીતે યોગ્ય અને સુવિધાઓ આપવા માટે માન્ય નોંધણી થયેલ છે તેમ કલમ ૫૧ પેટા કલમ (૧) હેઠળ જે કેસ હોય તે મુજબ કમિટિ કે બોડૅ દ્રારા માન્ય નોંધાયેલ યોગ્ય સુવિધા (૨૮) યોગ્ય વ્યકિત એટલે કે કોઇ વ્યકિત બાળકની કાળજી લેવા જવાબદારી લેવા માટે તૈયાર થયેલ વ્યકિત બોડૅ દ્રારા તપાસ કર્યું। બાદ ખાસ હેતુ માટે બાળકની જવાબદારી લેવા માટે યોગ્ય વ્યકિત તરીકે ઓળખી લીધા બાદ તે હેતુ માટે કમિટિ કે બોડૅ માન્ય કરેલ ઓળખ કરેલ યોગ્ય વ્યકિત (૨૯) ઉછેર તરીકેની કાળજી એટલે કે કમિટિ દ્રારા બાળકના ઘરેલુ ઊછેરના હેતુ માટે ઘરેલુ વાતાવરણમાં મૂકાયેલ બાળકના જૈવિક મા બાપના કરતાં ઘરેલુ ઉછેરના માં બાપની પસંદગી લાયકાત માન્યતા દેખરેખ કમિટિ દ્રારા ઉછેરની કાળજીમાં કુટુંબની પસંદગી કરશે. (૩૦) ઉછેરનારા કુટુંબ એટલે કે કલમ ૪૪ હેઠળ જીલ્લા બાળ સંરક્ષણ એકમ બાળકના ઉછેર માટે યોગ્ય કુટુંબ દેખાયેલ છે તે કુટુંબ (૩૧) વાલી એટલે કે બાળકના સંબંધમાં તેનો કુદરતી વાલી અથવા કમિટિના અભિપ્રાય દ્વારા જે નકકી કરેલ હોય તે વાલી અથવા જે કેસ હોય મુજબ બોડૅ કે જે બાળકનો વાસ્તવિક હવાલો ધરાવતો હોય તે જે કેસ હોય તે મુજબ બોડૅ માન્ય કરેલ હોય તે કાયૅવાહી દરમ્યાન માન્ય કરેલ વાલી (૩૨) ઉછેર કરનાર કુટુંબોનું જુથ એટલે કે બાળકની કાળજી અને રક્ષણ માટે ઘરેલુ કુટુંબ જેવી બાળકને સુવિધા આપનાર કે જે બાળકે વ્યકિતગત રીતે માં બાપની કાળજી સિવાય કુટુંબ જેવી કાળજી આપવાના તેવી ઓળખવાળાની સમજણમાં સમુદાયગત નિકાલ લાવવા માટેવનું કાળજી લેનાર ઉછેર જૂથ (૩૩) ઘૃણાસ્પદ કૃત્ય ભારતીય દંડ સહિતા તે મુજબ એવો ગુનો કે તે મુજબ લઘુતમ સજા થતી હોય તે અથવા બીજા અન્ય કાયદાઓના અમલમાં હોય તે મુજબ સાત વષૅની કેદ અથવા તેથી વધુ હોય (૩૪) આંતર દેશીય દતકગ્રહણ એટલે કે બાળકનુ ભારતમાંથી બિન નિવાસી ભારતીય દ્રારા દતક ગ્રહણ અથવા મૂળ ભારતીય દ્રારા દતકગ્રહણ અથવા વિદેશી દ્રારા (૩૫) તરૂણ બાળક કે જે અઢાર વષૅની નીચેનો હોય તે (૩૬) નારકોટીકસ ડ્રગ અને સાકોટ્રોપિક સબટાન્સીસ એટલે કે તેનો અથૅ એ હશે કે માદક દવાઓ અને મનસઃ પ્રભાવિત પદાથૅ કાયદો ૧૯૮૫(૩૭) ના વાંધા પ્રમાણપત્ર એટલે કે આંતર દેશીય દતકગ્રહણનો અથૅ એટલે કે કેન્દ્રીય દતકગ્રહણ સંસાધન સતાધિકારી જે ને હેતુ માટે હોય તે (૩૮) બિન વસાહતી ભારતીય વ્યકિત જે ભારતીય પાસપોટૅ ધરાવે છે અને હાલમાં વિદેશમાં એક વષૅથી વધુના સમયથી વિદેશમાં રહે છે તે (૩૯) જાહેરનામું એટલે કે ભારતના સરકારી આજ્ઞાપત્રમાં જાહેરનામુ પ્રકાશિત થયું હોય તે રાજયના ગેજેટમાં જાહેર કર્યું તેવો અભિવ્યકિતનો બંધબેસતો હોય તે મુજબ (૪૦) અવલોકન ગૃહ એટલે કે નિરિક્ષણ ગૃહ રાજય સરકાર દ્રારા જે તે જીલ્લામાં પોતાની મેળે કે સ્વૈચ્છિક બિન સરકારી સંસ્થા કે જૂથવાળી સંસ્થા દ્રારા અને આવી નોંધણી કલમ ૪૭ ની પેટા કલમ (૧) ખાસ હેતુસર રચવામાં આવેલી હોય કે તેવા ગૃહની સ્થાપના રચના કરવામાં આવેલી હોય અને નિભાવ થતો હોય તે નિરીક્ષણ ગૃહ (૪૧) ખુલ્લો આશ્રય એટલે કે બાળકના માટેની સુવિધા નિરિક્ષણ ગૃહ કે જે રાજય સરકાર દ્રારા જે તે જીલ્લામા પોતાની મેળે કે સ્વૈચ્છિક કે બિન સરકારી સંસ્થા અને આવી નોંધણી કલમ ૪૩ ની પેટા કલમ (૧) હેઠળ ખાસ હેતુસર રચવામાં આવેલી હોય કે તેવા ગૃહની સ્થાપના રચના કરવામાં આવેલી હોય અને નિભાવ થતો હોય તે નિરીક્ષણ ગૃહ (૪૨) અનાથ એટલે બાળક (૧) કે જે જૈવિક કે દતકગ્રહણ વાળો મા બાપ કે કાયદેસરનો વાલીથી વંચિત હોય (૨) તેનો કાયદેસરનો વાલી લેવા માટે ઇચ્છુક નથી કે કાળજી લેવા માટે શકિતમાન નથી. (૪૩) દરિયાપારનો ભારતીય નાગરિક એટલે કે નાગરિકતા ધારો ૧૯૫૫ હેઠળ તે મુજબ નોંધાયેલો હોય તે (૪૪) મૂળ ભારતીય વ્યકિત એટલે કે જે વ્યકિત કે તેના વંશીય સીધી લીટીજના પૂવૅજોના છે તે અથવા તેમના વંશીય પૂવૅજો ભારતીય રાષ્ટ્રીયતાવાળા હતા અને કેન્દ્રીય સરકાર દ્રારા હાલમાં ભારતીય વ્યકિતનું મૂળ કાડૅ ધરાવનાર (૪૫) નાના ગુનાઓ ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ અથવા બીજા અન્ય કોઇ કાયદા દ્રારા સમયપૂવૅ । ત્રણ વષૅની કેદની સજાને પાત્ર હોય તેવા ગુના (૪૬) સલામતીવાળુ સ્થળ એટલે કે કોઇ સ્થળ કે સંસ્થા કે જે પોલીસનું લોકઅપ કે જેલ ન હોય અલગ રીતે સ્થપાયેલું હોય કોઇ નિરીક્ષણ ગૃહ સાથે જોડાયેલ હોય ખાસ ગૃહ હોય જે કેસ હોય તે મુજબ હોય કે જે હવાલો ધરાવનાર વ્યકિત આરોપિત બાળકના કેસમાં કાળજી લેવા માટે સ્વૈચ્છિક રીતે મેળવતો હોય અથવા કાયદા સાથે સંઘષીત બાળ અદાલત કે બોડૅ દ્રારા તેના હુકમથી બંન્નેની તપાસ દરમ્યાન જે તે સમય માટે બાળક ગુનેગાર સાબિત થયેલ હોય તે હેતુ પુનઃ સ્થાપનનો જે તે ઓડૅરમાં ખાસ લખેલ હોય તે મુજબનું સ્થળ (૪૭) નકકી કરેલુ એટલે કે આ કાયદા હેઠળ નિયમો હેઠળ નકકી ઠરાવેલ હોય તે (૪૮) પ્રોબેશન ઓફીસર એટલે કે ગુનેગાર પ્રોબેશન અધિનિયમ ૧૯૫૮ કે તે હેઠળ નિમાયેલો અજમાયશી ઓફીસર અથવા જીલ્લા બાળ રક્ષણ એકમ દ્રારા રાજય સરકારે લીગલ કમ પ્રોબેશન ઓફીસર નિમાયેલો હોય તે અધિકારી (૪૯) ભાવી દતકગ્રહી માતાપિતા નો અથૅ આ કલમ ૫૭ હેઠળની જોગવાઇ મુજબ વ્યકિત કે વ્યકિત દતકગ્રહણ કરવા માટે યોગ્યપાત્ર હોય તે (૫૦) જાહેર સ્થળ વૈશ્યાવૃતિ અધિનિયમ ૧૯૫૬ હેઠળ જે અથૅ આપેલ હોય તે મુજબ અથૅ ગણાશે. (૫૧) નોંધાયેલ બાળકની દરકાર લેવા માટેની સંસ્થા કે એજન્સી કે સુવિધા રાજય સરકાર દ્રારા વ્યવસ્થા કરવામાં આવેલ હોય કે સ્વૈચ્છિક કે બિન સરકારી સંસ્થા એટલે કે અવલોકન ગૃહ કે ખાસ ગૃહ કે સ્થળ કે સલામતી સ્થળ કે ખાસ રીતે ખુલ્લો આશ્રમ બાળ સંરક્ષણ ગૃહ કે ખાસ જરૂરીયાત મુજબ કામમાં આવે તે યોગ્ય સુવિધા કોઇ સંસ્થા કે સુવિધા માન્ય કલમ ૪૧ હેઠળ નોંધણી થયેલ હોય બાળકને સંસ્થાકીય કે રહેણાંકની કાળજી ટૂંકાગાળાની કે લાંબાગાળાની આધારે હોય તે નોંધણી (૫૨) સગા એટલે કે બાળકના સંદભૅમાં સગાવહાલા આ કાયદાના હેતુ માટેના બાળક સગા એટલે કે પૈતૃક કાકા કાકી પૈતૃક વડદાદા માતૃક વડદાદા (૫૩) રાજય એજન્સી એટલે કે રાજય દતકગ્રહણ સંશાધન એજન્સી રાજય સરકાર દ્રારા સ્થાપિત કલમ ૬૭ હેઠળ દતકગ્રહણ બાબતે હાથ ધરાવાતા અને તેને સંબંધિત બાબત હોય તે (૫૪) ગંભીર ગુનાઓ એટલે કે ભારતીય દંડ સહિતા કે બીજો અન્ય કોઇ કાયદો જે તે સમયે અમલમાં હોય તે અને ત્રણ કે સાત વષૅની કેદની સજા થતી હોય તે (૫૫) તરૂણો માટેનું ખાસ પોલીસ એકમ જીલ્લા પોલીસ ફોસૅનુ એકમ કે શહેર એકમ કે જે કેસ હોય તે મુજબ તે પોલીસ એકમ કે જેવા કે રેલ્વે પોલીસ બાળક સાથે કામનો નિકાલ કરતા હોય અને કલમ ૧૦૭ હેઠળ બાળકની સંભાળ અંગે નિયુકત કરવામાં આવેલ હોય તે (૫૬) ખાસ ગૃહ એટલે કે રાજય સરકાર દ્રારા સંસ્થા સ્થપાયેલ હોય કે સ્વૈચ્છિક કે બિન સરકારી સંસ્થા કલમ ૪૮ હેઠળ નોંધાયેલ હોય તે બોડૅના હુકમથી આવી સંસ્થામાં તપાસને અંતે શોધાયેલ હોય તેવા બાળકને રહેણાંક અને પુનઃસ્થાપન સેવાઓ પૂરી પાડવા માટે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે ગુનો કર્યં હોય તો તેવા હુકમ હેઠળ ખાસ ગૃહમાં મોકલવા તે ગૃહ (૫૭) ખાસ રીતની દતક ગ્રહણ એજન્સી એટલે કે સંસ્થા રાજય સરકાર દ્રારા સ્થપાઇ હોય ત્યારે સ્વૈચ્છિક બિન સરકારી સંસ્થા અને કલમ ૬૫ હેઠળ માન્ય થયેલ હોય તેવી અનાથ માટે રહેણાંક દતકગ્રહણના હેતુ માટે ત્યજાયેલ હોય કે શરણે મૂકેલ હોય તેવા બાળકના કેસમાં કમિટિના હુકમથી બાળકને મૂકવામાં આવતી સંસ્થા (૫૮) સૌજન્યતા એટલે કે પૂરક મદદ સહાય નાણાંકીય કે અન્યથા બાળકની જરૂરિયાત માટે મળી રહે તેવી દાકતરી શૈક્ષણિક વિકાસગત જરૂરીયાત(૫૯) રાજય સરકાર એટલે કે સંઘ પ્રદેશ એટલે કે તે સંઘ પ્રદેશનો વહિવટદાર આટીકલ ૨૩૯ હેઠળ સંઘ પ્રદેશના વહિવટ માટે નિમાયેલો રાજય સરકાર (૬૦) શરણાગત બાળક એટલે કે જે બાળકના માતા પિતા અને વાલી દ્રારા તેના શારીરિક લાગણીથી કે સામાજીક પરિબળથી તેના અંકુશની બહાર હોય તેવો બાળક કમિટિને સોંપી દેવામાં અવોલ હોય કે જે કમિટિ દ્રારા આવી રીતે જાહેરાત કરાયેલ હોય તે (૬૧) આ કાયદા હેઠળ શબ્દો અને અભિવ્યકિત વપરાયેલ છે તે આ કાયદા હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા ન હોય તે અન્ય કોઇ કાયદામાં વ્યાખ્યાયિત કર્યં હોય તે અથૅ તેની સામે નકકી કરેલા હોય તે અથૅ ગણાશે.
Copyright©2023 - HelpLaw