સામાન્ય સિધ્ધાંત આ કાયદાના વહિવટી બાબતે અનુસરવામાં આવશે. - કલમ:૩

સામાન્ય સિધ્ધાંત આ કાયદાના વહિવટી બાબતે અનુસરવામાં આવશે.

કેન્દ્ર સરકાર રાજય સરકાર કે બોડૅ કે અન્ય બીજી એજન્સી આ કાયદાની જોગવાઇ મુજબ જયારે અમલ કરે ત્યારે મુખ્ય મુળભૂત સિધ્ધાંત જેવો કેસ હોય તે મુજબ માગૅદશૅક તરીકે અનુસરશે જેવા કે (૧) નિર્દાષ છે તેવુ અનુમાન કરવાનો સિધ્ધાંત કોઇ બાળકને ૧૮ અઢાર વષૅ સુધી કોઇપણ પ્રકારના બદઇરાદા અથવા ગુનાહિત માણસથી નિર્દોષ માનવામાં આવશે. (૨) ગૌરવ અને શાખનો સિધ્ધાંત બધા જ માનવીયને સરખુ ગૌરવ અને હકકવાળા છે તે મુજબ વતૅન કરાશે. (૩) કાયૅવાહીમાં ભાગ લેવાનો સિધ્ધાંત દરેક બાળકને સાંભળવાનો હકક રહેશે અને બધી જ પ્રક્રીયામાં બધા જ નિર્ણયોમાં તેના હિતને વિપરીત અસર રતાં હોય તે બધામાં બાળકના દષ્ટિબિંદુની વિચારણા કરીને તેની ઉંમર તેની પરિપકવતાને ધ્યાનમાં રાખીને કરાશે. (૪) શ્રેષ્ઠ હિતમાં વિચારણાનો સિધ્ધાંત બાળકના હિતના તમામ નિર્ણયો બાળકના શ્રેષ્ઠ હિતના આધાર પર સૌપ્રથમ પ્રાથમિક વિચારણામાં લેવાશે અને બાળક પરિપકવ થાય તેના સંપૂર્ણપણે વિકસીત થાય તે શ્રેષ્ઠ હિતમાં લેવાશે. (૫) કુટુંબ જવાબદારીના સિધ્ધાંત બાળકની પ્રાથમિક જવાબદારી સારસંભાળ કાળજી બાળકનું રક્ષણ જૈવિક કુટુંબ દતકગ્રહિત કુટુંબ કે ઉછેર કરનાર મા બાપ છે જે તે કેસ હોય તેમ પ્રાથમિક જવાબદારીઓમાં સારસંભાળ કાળજી અને બાળકનું રક્ષણ રહેશે. (૬) સલામતીનો સિધ્ધાંત બાળકની સલામતી માટેની ખાત્રી માટે જ બધાજ પગલા લેવામાં આવે છે તે શરતે કે તેને નુકશાન દુરૂપયોગ ખરાબ સારવાર જયારે કાળજી અને રક્ષણની પધ્ધતિના સબંધમાં હોય ત્યારે તે રીતે સલામત રખાશે. (૭) રચનાત્મક પગલાંનો સિધ્ધાંત બધા જ સંસાધનો કુટુંબ સમુદાય સુવિધાની સગવડ તંદુરસ્તીમાં વધારો તેની ઓળખ માટે ગતિમાન કરવામાં આવશે. અને આ કાયદા હેઠળ વાતાવરણ સહિતની પૂરી પાડવામાં આવશે, આમ બાળકની નબળાઇઓ સામે આવતી તમામ જરૂરીયાત આવશ્યકતાઓ સામે કોઇ રૂકાવટ આવશે. નહિ. (૮) લાંછનરૂપ જેવા ભાષાકીય શબ્દો નહિ વાપરવાનો સિધ્ધાંત વિરોધી કે આરોપિત શબ્દો બાળકને લગતી પ્રક્રિયામાં લગાવી કે વાપરી શકાશે નહિ. (૯) હકક જતો કષૅ । નથી તે સિધ્ધાંત બાળકનો હકક કોઇએ જતો કર્યું । તે મજૂરીને પાત્ર તથા કાયદેસર નથી બાળકના બદલે તેના હકકમાં કામ કરતા વ્યકિત અથવા બોડૅ કે કમિટિ મળભૂત હકક વાપરવામાં આવ્યો નથી તે તેવા અધિકારને જતો કર્યું .નું ગણાશે નહિ. (૧૦) સમાનતાનો અને બિન ભેદભાવનો સિધ્ધાંત બાળકની વિરૂધ્ધમાં કોઇ ભેદભાવ રખાશે નહિ કે કોઇ જાતિ જાતિય આધારિત સ્ત્રી પુરૂષ વશીય જન્મસ્થળ પ્રવેશ માટે અશકતતા કે કોઇ લાયકાત તક અને સારવાર કોઇ ગ્રાઉન્ડ ઉપર ભેદભાવ રાખ્યા વિના દરેક બાળકને પૂરી પડાશે. (૧૧) ગુપ્તતા અને ગોપનીયતાનો સિધ્ધાંત દરેક બાળકને ગુપ્તતા અને પોતાના ગોપનીયતાનો સિધ્ધાંતથી રક્ષણ કરાશે અને દરેક રીતે અને સાધનોથી ન્યાયિક પ્રક્રિયામાં રક્ષણ અપાશે. (૧૨) સંસ્થાકીય આશરો લેવામાં છેલ્લા સાધન તરીકેનો ઉપયોગનો સિધ્ધાંત બાળકને વ્યાજબી તપાસ કર્યાની આખરે સંસ્થાગત કાળજી માટે સ્થળમાં મૂકવાનો છેલ્લામાં છેલ્લા આશરા તરીકેના પગલા તરીકે જ લેવા (૧૩) પુનઃ સ્થાપન અને પુનઃએકતામાં ભળવાનો હકકનો સિધ્ધાંત તરૂણોની ન્યાયિક વ્યવસ્થામાં પધ્ધતિમાં દરેક બાળકને જેમ બને તેમ જલદીથી પોતાના કુટુંબમાં પુનઃ પાછા મળવાનો હકક છે અને સામાજીક આર્થિક સાંસ્કૃતિક સ્થિતમાં જેમ કે પહેલાની જેમ હતો તેવી સ્થિતિમાં પુનઃ સ્થાપન આ કાયદા હેઠળના દષ્ટિબિંદુથી થશે. સિવાય કે પુનઃ સ્થાપન પુનઃ એકતા તેના શ્રેષ્ઠ હિતમાં ન હોય (૧૪) નવેસરથી શરૂઆતનો સિધ્ધાંત બાળકના ભૂતકાળના રેકડૅ તરૂણોના ન્યાયની પધ્ધતિમાં ખાસ સંજોગોને આધા૨ે ભૂંસી શકાશે. (૧૦૦) વળાંકનો સિધ્ધાંત જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે ન્યાયિક કાયૅવાહી કાયૅ । સિવાય આશરે લીધા સિવાય બાળકના વિષે પગલાં લેવા માટે તેના શ્રેષ્ઠ હિતમાં આગળ વધાશે અને સમગ્ર સમાજ એક છે તે રીતે બઢાવો આપશે. (૧૬) કુદરતી ન્યાયનો સિધ્ધાંત મુખ્ય કાયૅવાહીના માપદંડ તરીકે વ્યાજબી તપાસને વળી રહીને વ્યાજબી સુનાવણીના હકક નિયમ પૂવૅગ્રહ સિવાય અને પુનઃ સમીક્ષાના સિધ્ધાંત મુજબ તમામ વ્યકિતઓ મંડળોએ ન્યાયિક હેસિયતમાં પાળવાનું રહેશે.