
તરૂણોના ન્યાયનું મંડળ
(૧) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ માં ગમે તે સમાવિષ્ટ હોય તે છતા રાજય સરકાર દરેક જીલ્લામાં એક અથવા તેથી વધુ તરૂણોના ન્યાયનું બોડૅની રચના આ કાયદા હેઠળ બાળક કાયદા વિરૂધ્ધ સંઘષૅની સ્થિતિમાં આવ્યો હોય ત્યારે બાળકો અંગેની સતાઓ તથા કાયૅ અદા કરવા માટે રચશે. (૨) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ત્રણ વર્ષના અનુભવવાળો બે સમાજીક કાયૅકરો તેમા એક સ્ત્રી કાયૅકરની પસંદગી કરીને બેન્ચ નિમૉણ કરીને દરેક બેંચને ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ સતાઓ બહાલ રાખીને નિમૉણ કરીને આવી દરેક બેંચ ઉપર મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ અથવા જેવો કેસ હોય તે મુજબ જ્યુડિશિયલ મેજીસ્ટરેટ ફર્સ્ટ કલાસની નિર્માણ કરાશે. (૩) સામાજીક કાર્યકરની સભ્ય તરીકે બોર્ડમાં નિમણૂંક કરાશે નહિ. સિવાય કે બાળકોની તંદુરસ્તી શિક્ષણ કપાણ પ્રવૃતિમાં ઓછામાં ઓછી સાત વષૅની સક્રિય રીતે પ્રવૃતિ કરી હોય અથવા કાયદામાં સમાજ શાસ્ત્રમાં મનોવિજ્ઞાનમાં મનોચિકિત્સામાં ધંધાકીય પ્રેકટીસ સહિત ડીગ્રી ધરાવતો હોવો જોઇએ તેવાને બોર્ડમાં નિમણૂંક કરાશે. (૪) કોઇ વ્યકિતની પસંદગીને પાત્ર બોર્ડના સભ્ય તરીકે કરાશે નહિ સિવાય કે (૧) બાળકોના કે માનવીય હકકોના ભંગ બાબતનો પાછલો રેકડૅ (૨) નૈતિક અધઃપતનમાં ના ગુનામાં સજા થઇ હોય અને આ સજાના હુકમને ઉલટાવ્યો ન હોય અથવા (૩) તેવા ગુનાના સંદર્ભમાં સંપૂણૅ માફી આપવામાં ન આવેલ હોય ત્યારે રાજય સરકારમાં કેન્દ્ર સરકારમાંથી નોકરીમાંથી રૂખસદ કે બરતરફ થયેલ હોવા ન જોઇએ અથવા કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારના દ્રારા માલિકી હેઠળના અંકુશ હેઠળ કોર્પોરેશન કે સાહસોમાંથી રૂખસદ કે બરતરફ થયેલ ન હોવો જોઇએ. (૪) કયારે પણ બાળ શોષણ અથવા બાળ મજૂરી અથવા માનવધિકારના અન્ય કોઇ ભંગમાં અથવા અનૈતિક કાયૅમાં સંડોવાયેલ હોય (૫) રાજય સરકાર એ ખાત્રી કરશે કે બોર્ડના મુખ્ય ન્યાયધીશ અને સભ્યોની નિમણૂંકના બાદ તેમને બોડૅમાં બાળકોની કાળજી અને રક્ષણ પુનઃવસન બાળકોના ન્યાયિક અને કાયદાકીય જોગવાઇ બાબતે તાલીમમાં દાખલ કરવા અને સંવેદનશીલ બનાવવા તથા કાળજી બાબતે નિમણૂંક પછી સાઇઠ દિવસમાં નકકી કરવાના રહે છે. (૬) બોડૅના સભ્યોની હોદ્દાની મુદત તથા તેવા સભ્યો કેવી પધ્ધનિ અનુસાર રાજીનામું આપશે તે તમામ નિયત કર્યું ઃ । પ્રમાણે રહેશે. (8) બોર્ડના કોઇપણ સભ્યની સિવાય કે પ્રીન્સીપાલ મેજીસ્ટ્રેટની બરખાસ્તગી રાજય સરકાર તપાસ કરીને કરી શકશે જો હોય તો અથવા (૧) કાયદા હેઠળ આપેલ સતાનો દુરૂપયોગ કયૅ હોય તેમ ગૂનેગાર તરીકે શોધાય હોય તો અથવા (૨) કોઇપણ વ્યાજબી કારણ સિવાય બોડૅની કાયૅવાહીમાં સતત સાત મહિનાથી હાજરીમાં નિષ્ફળ ગયા હોય અથવા (૩) સમગ્ર વષૅ દરમ્યાન બેઠકમાં ૩/૪ થી ઓછી હાજરી થયેલ હોય અથવા (૪) પેટા કલમ (૪) હેઠળ સભ્યની શરત હેઠળ ગેરલાયક ઠૉ । હોય તો
Copyright©2023 - HelpLaw