
તપાસની પ્રક્રીયા દરમ્યાન કોઇ વ્યકિતની સ્થિતિ બાળક જણાય આવે તેનુ રાખવાનુ સ્થળ
આ કાયદા હેઠળ બાળકની બાબતે તપાસ શરૂ કરાઇ હોય અને તપાસ દરમ્યાન બાળક અઢાર વષૅની ઉંમર પૂરી કરે તો કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ અથવા અન્ય કોઇ કાયદાનો અમલ હોય તો પણ બોડૅ તપાસ ચાલુ રખાશે અને બાળક તરીકે ચાલુ છે તેમ ગણીને વ્યકિતની બાબતે હુકમ કરાશે.
Copyright©2023 - HelpLaw