જયારે વ્યકિતની સ્થિતિ ગુનો કર્યં હોય ત્યારે અઢાર વષૅની નીચેનો હોય તો તેનુ રાખવાનુ સ્થળ - કલમ:૬

જયારે વ્યકિતની સ્થિતિ ગુનો કર્યં હોય ત્યારે અઢાર વષૅની નીચેનો હોય તો તેનુ રાખવાનુ સ્થળ

(૧) કોઇ વ્યકિત અઢાર વષૅ પૂરા કર્યં હોય અને જયારે તે અઢાર [ વષૅની નીચેનો છે ત્યારે ગુનો કમૅ હોય અને ધરપકડની ધાસ્તી હોય તો અને આવા વ્યકિતને આ કલમની જોગવાઇને આધીન તપાસની પ્રક્રિયા દરમ્યાન તેને બાળક તરીકે જ ગણવાનું રહેશે. (૨) પેટા કલમ (૧) માં સંદભૅ કરેલ વ્યકિત જો બોડૅ દ્રારા જામીન મુકત ન થયા હોય તો તેઓને તપાસ દરમ્યાન સુરક્ષિત સ્થળે રાખવાનો રહેશે.