બોડૅ બાબતે કાયૅવાહી - કલમ:૭

બોડૅ બાબતે કાયૅવાહી

(૧) બોડૅ તેવા સમયે મળશે કે અને બોડૅની બેઠકના નિયમોનુ પાલન કરવાના કામકાજ ચલાવવાના નકકી કરાશે અને બધી જ કાયૅવાહી બાળ મિત્ર તરીકે ખાત્રી કરાશે અને સ્થળે બાળકને બીક બતાવશે નહિ અને નિયમિત કોટૅનુ કામકાજ ચાલે છે તેવું કરાશે નહિ. (૨) બાળક જયારે કાયદા સાથે સંઘષીત હોય ત્યારે વ્યકિતગત સભ્યની સમક્ષ હાજર કરાશે કે જયારે કે બોડની બેઠક ન હોય ત્યારે (૩) બોડૅ પોતે કાયૅ કરશે કાયદામાંથી ગમે તે સમાવિષ્ટ હોય તોય બોડૅના મેમ્બર ગેરહાજર હોય તો પણ કાયૅ કરશે અને થયેલ હુકમને અમાન્ય ગણાશે નહિ. કાયૅવાહીના તબકકે સભ્યની ગેરહાજરી હતી તે કારણ અમાન્ય ગણાશે નહિ. જોગવાઇ કરવામાં અવવી છે કાયદાની કલમ ૧૮ ની પેટા કલમ (૩) હેઠળ કેસનો આખરી નિણૅય વખતે મુખ્ય મેજીસ્ટ્રેટની હાજરી સહિતના ઓછામાં ઓછા બે મેમ્બરોની હાજરીથી નિકાલ કરાશે. (૪) વચગાળાના હુકમ બાબતે બોડૅના સભ્યો વચ્ચે કોઇ અભિપ્રાયમાં મતભેદ પડે તેવા પ્રસંગે અથવા આખરી નિણૅય લેવાના પ્રસંગે બહુમતીનો અભિપ્રાય પ્રવતૅશે છે પરંતુ જયાં આવી બહુમતી ન હોય તો મુખ્ય ન્યાયાધીશનો અભિપ્રાય ફાઇનલ ગણાશે.