બોડૅની જવાબદારી કાયૅ અને સતાઓ
(૧) અન્ય કાયદાના અમલમાં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ પરંતુ કાયદામાં સ્પષ્ટ રીતે અન્યથા જોગવાઇ કરેલ હોય કોઇપણ જીલ્લામાં રચાયેલુ આવેલ બોડૅને આ કાયદા હેઠળ એકલી રીતે કાયૅવાહી બાબતે સતાઓ વાપરશે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે બોર્ડની હકુમતના વિસ્તારમાં થતી તમામ કાયૅવાહીઓને (૨) બોડૅને બહાલી આપેલ સતાઓ કાયદા હેઠળ કે બોડૅ દ્રારા હોય તો તે હાઇકોર્ટે તથા બાળ અદાલત સતાઓ વાપરશે કાયદાની કલમ ૧૯ હેઠળ અપીલ રીવીઝન કે અન્યથા હેઠળ કાર્યવાહીમાં સતાઓ વાપરશે. (૩) બોર્ડની જવાબદારી કાયૉમાં સમાવિષ્ટ છે તે (એ) દરેક પ્રક્રીયામાં બાળકને કાર્યવાહીમાં ભાગ લેવાની તથા તેના વાલી કે માં બાપને જાણ કરવાની ખાત્રી કરશે. (બી) બાળકના હકકોનું બાળકની ધરપકડકરવાની ધાસ્તી હોય તે સમગ્ર સ્થિતિ દરમ્યાન રક્ષણ કરાશે અને બાળકની તપાસ કાળજી તથા પુનઃવસન દરમ્યાન પણ રક્ષણ કરાશે. (સી) કાયદાકીય સતા સહાય સંસ્થા તરફથી બાળકને જે જોઇતી કાયદાકીય મદદ મળી રહે તેની ખાત્રી કરશે. (ડી) જયારે કાનુની કાયૅવાહી દરમ્યાન વપરાતી ભાષા બાબતે બાળક સમજી ન શકે તો બોર્ડને જયારે જરૂરી લાગે ત્યારે ભાષાના અથૅઘટન કરનાર ભાષાંતર કરનાર અનુભવી અને લાયકાતવાળા અને જે ફી થતી હોય તે ફી મેળવીને તેવાઓની જોગવાઇ કરવાનુ નકકી કરશે. (ઇ) જયારે બોડૅ સમક્ષ પ્રથમવાર હાજર કરવામાં આવે ત્યારે બાળક માટે બાલ કલ્યાણ અધિકારી સામાજીક કાયૅકતા । હાજર ન હોય ત્યારે પ્રોબેશન ઓફીસરને સામાજીક તપાસનો રિપોટૅ આવા કેસમાં મેળવવા અને સામાજીક તપાસનો રિપોટૅ સાદર કરવાનો અને કયાં સંજોગોમાં આવો ગુના થયો છે તે અંગે બોડૅ આદેશ આપી શકશે. (એફ) કલમ ૧૪માં સ્પષ્ટ નકકી કર્યું । મુજબ જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે તપાસની પ્રક્રિયામાં તથા બાળકના કેસના સાંભળીને અને નિકાલ કરશે. (જી) જયારે બાળક કાયદા સાથેના સંઘષૅમાં હોય ત્યારે આવી બાબત કમિટિને મોકલાઇ હોય ત્યારે બાળક કાયદા સાથે સંઘષૅમાં છે કાળજી અને રક્ષણની જરૂર ગમે તે તબકકે છે તેથી બાળક કાયદા સાથે સંઘષૅમાં છે તેમ નોંધીને તેની સાથોસાથ કાળજીની આવશ્યકતા છે અને બોર્ડની અને કમિટિની જરૂર બંન્નેની સંડોવણી જરૂરી છે તેવી સમજણ કેળવવી (એચ) કિસ્સાનો નિકાલ કરીને અને છેવટનો હુકમમાં પસાર કરવા માટે સમાવિષ્ટ વ્યકિતગત કાળજીનો પ્લાન બાળકના પુનઃવસન માટે પ્રોબેશન ઓફીસર દ્રારા તે પછીના પ્લાન માટે જીલ્લા બાળ રક્ષણ એકમ અથવા બિન સરકારી સંસ્થાઓ દ્રારા જરૂરિયાતનો સમાવેશ થાય છે. (આઇ) બાળક જયારે કાયદા સાથે સંઘષૅમાં હોય છે ત્યારે બાળકની દરકાર લેવા માટેની યોગ્ય વ્યકિતની શોધ માટેની તપાસ ચલાવવા (જે) બાળક જયારે કાયદા સાથે સંઘષૅમાં હોય ત્યારે રહેણાંકની સુવિધાની તપાસ માટે મહિનામાં ઓછામાં ઓછી એકવાર મુલાકાત લેવી અને રાજય સરકારને અને જીલ્લા બાળ રક્ષણ એકમને સેવાની ગુણવતા વધારવા માટેના પગલાની ભલામણ કરશે. (કે) આ કાયદા હેઠળ જયારે ગુનાની પ્રથમ માહિતી અહેવાલની નોંધી કરવાનો હુકમ થાય ત્યારે બાળક કાયદા સાથે સંઘર્ષમાં આ કાયદા હેઠળ છે કે બીજા અન્ય કાયદા હેઠળ છે ત્યારે ફરિયાદ અંગે પોલીસને હુકમ કરવો (એલ) આ કાયદા હેઠળ જયારે ગુનો કર્યો ( હોય ત્યારે પ્રથમ માહિતી અહેવાલ ત્યારે બાળક કાયદાની સાથે સંઘષૅમાં છે અને કાળજી અને રક્ષણની જરૂર છે ત્યારે અને અન્ય બીજા કોઇ કાયદા હેઠળ અમલમાં હોય તેવા કાયદા હેઠળ ત્યારે આ અંગે કમિટિ દ્રારા લેખિત ફરિયાદ કરાશે. (એમ) જેલમાં નિયમિત તપાસ પુખ્ત વયની બાળક અંગે ચેકીંગ કરશે કે જેલમાં પૂરાયેલ હોય તે બાળક છે અને તે અંગે તો અવલોકન ગૃહમાં આવા બાળકને બદલવા માટે તાત્કાલિક પગલા લેશે અને અન્ય બીજી કોઇ કાયૅ હોય તે નકકી કરશે. (એન) નિયત કરવામાં આવેલ અન્ય કાયૅ નો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw