આ અધિનિયમ હેઠળ સતા ને સુપ્રત કરેલ હોય તેવા મેજીસ્ટ્રેટ દ્વારા અનુસરવામાં આવતી કાર્યવાહી - કલમ:૯

આ અધિનિયમ હેઠળ સતા ને સુપ્રત કરેલ હોય તેવા મેજીસ્ટ્રેટ દ્વારા અનુસરવામાં આવતી કાર્યવાહી

(૧) જયારે મેજીસ્ટ્રેટ આ કાયદા હેઠળ બોડૅની સતા વાપરવા માટે વાપરવા માટે સતા ધરાવતો ન હોય તો ત્યારે અને તેના અભિપ્રાય મુજબ તેની સમક્ષ હાજર કરવામાં આવેલ વ્યકિતએ કહેવાતો ગુનો કરેલ છે અને તે વ્યકિત એક બાળક છે અને તે અંગે તેને સતા નથી તેવો અભિપ્રાય થાય તો તેણે કોઇ જાતનો વિલંબ કયૅ । સિવાય રેકડૅ સહિત । હકુમત ધરાવતા જે તે બોડૅ સમક્ષ બાળકને મોકલવો જોઇએ. (૨) જયારે વ્યકિત બોર્ડે સમક્ષ હાજર થઇને એવો દાવો કરતો હોય કે તે બાળક છે અથવા ગુનો બન્યો હોય તે તારીખે બાળક હતો અથવા કોટૅ એવા અભિપ્રાય ઉપર પોતાની મેળે આવે કે ગુનો કર્યું તે તારીખે બાળક હતો તો કોર્ટે તપાસ કરીને બાળકની તારીખ બાબતે પૂરાવો મેળવશે આમ જરૂરી પુરાવા બાળક નકકી કરવા માટે ઉંમર આટલાથી આટલી છે તેમ આ બાબતે હકીકતની શોધ કરીને નકકી કરશે કે વ્યકિતની ઉંમર આટલાથી આટલી છે તેમ જણાવશે. જોગવાઇ કરવામાં આવી છે કે તેવી માંણી કોઇપણ અદાલત સમક્ષ ઉપસ્થિત કરી શકાય છે અને તેની અનુભૂતિ કરે છે ઉપણ તબકકે થઇ શકે છે કિસ્સામાં આખરી નિકાલ બાદ પણ થઇ શકે અને તેવી માંગણી ને આ અધિનિયમમાં દર્શાવેલ જોગવાઇઓ તથા તે હેઠળ ઘડેલ નિયમો અનુસાર નકકી કરવાની રહેશે ભલે પછી અધિનિયમના અમલમાં આવ્યાની તારીખ પહેલા તે વ્યકિત બાળક ન રહેલ હોય. (૩) જયારે કોટૅ એ હકીકત શોધી કાઢે કે બાળકે ગુનો કૉ । ત્યારે તે બાળક હતો તો તેવા બાળક સહિત કેસ બોડૅ સમક્ષ યોગ્ય હુકમ થવા મોકલશે અને આવો હુકમ કોટૅ કરશે તો અને સજા કરશે તો તેનો અમલ થશે નહિ. (૪) જયારે વ્યકિત આ કલમ હેઠળ સુરક્ષિત કસ્ટડી હેઠળ રાખવો જરૂરી છે અને જયારે તે બાળક તરીકેનો દાવો કરે છે ત્યારે બાળકને તપાસવો જરૂર હોય ત્યારે તેવા વ્યકિતને વચગાળાના સમય માટે સલામતીની જગ્યામાં મૂકવો.