સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 25

કલમ - ૨૫

કપટપૂર્વક - કપટ કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ કાંઈ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય,અન્યથા નહિ.