જયારે બાળક કાયદા સાથે સંઘષીત હકક માટે લડતો હોય ત્યારે જેના હવાલામાં બાળક હોય તેની મુખ્ય ભૂમિકા - કલમ:૧૧

જયારે બાળક કાયદા સાથે સંઘષીત હકક માટે લડતો હોય ત્યારે જેના હવાલામાં બાળક હોય તેની મુખ્ય ભૂમિકા

જયારે બાળક કાયદા સાથે સંઘષીત હકક માટે લડતો હોય ત્યારે જેના હવાલામાં આવો બાળક તેના સ્થળે મૂકાયો હોય ત્યારે હુકમ અમલમાં છે તે હેઠળ ઉકત બાળકની જવાબદારી ત્યારે તે વ્યકિતની માં બાપ તરીકે જવાબદારી છે બાળકના ભરણપોષણ માટે જવાબદાર છે. જોગવાઇ કરવામાં આવી છે કે બોડૅ દ્રારા દશૅાવવામાં આવેલ સમયગાળા માટે સદર બાળક મા બાપ દ્રારા અથવા અન્ય કોઇ વ્યકિત દ્રારા પોતાનો હોવાનો દાવો કરવામાં આવેલ હોય તે છતા બાળક તેવી વ્યકિતના પ્રભાવમાં રહેવાનું ચાલુ રાખશે સિવાય કે બોડૅ તેવા અભિપ્રાય ઉપર આવે કે મા બાપ અથવા અન્ય વ્યકિત સદર બાળકને તાબા હેઠળ મુકવા યોગ્ય છે.