બાળક જયારે કાયદા સાથે સંઘષીત હોય ત્યારે દેખીતી રીતે જામીન આપવા બાબત.
(૧) જયારે વ્યકિત દેખીતી રીતે બાળક છે તેણે ગુનો કૉ । છે તવો આક્ષેપ છે ત્યારે બીન જામીનલાયક કે જામીનલાયક ગુનો કમૅ છે અને ધરપકડ કે અટકાયત પોલીસ દ્રારા અથવા બોડૅ સમક્ષ હાજર થવાનો કે લાવવાનો થાય ત્યારે આવો વ્યકિત ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ અથવા અન્ય કોઇ કાયદા અમલમાં હોય તો પણ તેને જામીન સાથે જામીન વગર પ્રોબેશન ઓફીસરના નિરીક્ષણ હેઠળ કે કોઇ યોગ્ય વ્યકિત કાળજી હેઠળ રાખવાનો રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે એવા વ્યકિતને છોડવો જોઇએ નહિ જેવા કે દેખીતી રીતે માનવાને કારણ હોય કે સદરહું વ્યકિત નામચીન ગુનેગારો સાથે ભળશે નૈતિક અધપતનમાં ઢળશે, શારીરિક મનોવૈજ્ઞાનિક (ર) આવો વ્યકિત જયારે તેની ધરપકડ કરવાની દહેશત હોય ત્યારે તેને છોડી મૂકવામાં પેટા કલમ૧) હેઠળ ન આવ્યો હોય ત્યારે પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઓફીસરે તેને આ કારણે ત્યારે આવા વ્યકિતને જે રીત હોય ભય ઊભો કરશે અથવા આવા વ્યકિતને છોડવામાં આવશે તો ન્યાયના છેડાને ખંડિત કરશે અને તો બોડૅ અવા કારણોનો રેકડૅ કરીને જામીન ઉપર નહિ છોડવાનો ઇન્કાર કરવાના કારણોની નોંધ કરીને જામીન અને તેવા સંજોગોની નોંધ કરેલા હુકમ કરશે. તે મુજબ ફકત તેને અવલોકન ગૃહમાં રાખવો જોઇએ તે અંગેના રીતના નિયમો બનાવીને ત્યાં સુધી તે બાદ બોડૅ સમક્ષ લાવવો જોઇએ. (૩) જયારે આવા વ્યકિતને પેટા કલમ (૧) હેઠળ બોડૅ જામીન ઉપર છૂટો ન કરે તો આવા વ્યકિતની તપાસ અંગેની તપાસ વિલંબિત કરી હોય ત્યારે આવી પડતર તપાસ બાબતે સ્પષ્ટ હુકમ કરીને જેવો કેસ હોય તે રીતે સ્પષ્ટ અને ખાસ હુકમ કરીને અવલોકન ગૃહ કે સલામતીના સ્થળે રાખવો જોઇએ. (૪) જયારે બાળક કાયદા કે સાથે સંબંધીત હોય ત્યારે જામીનની હુકમની શરતો પૂરી કરવા માટે અશકિતમાન હોય ત્યારે સાત દિવસમાં હુકમની શરતો પૂરી કરી શકતો ન હોય ત્યારે બોર્ડ સમક્ષ જામીનની સરતો સુધારવા હાજર કરવી જોઇએ.
Copyright©2023 - HelpLaw