માં બાપ વાલીઓને પ્રોબેશન ઓફીસરને માહિતી - કલમ:૧૩

માં બાપ વાલીઓને પ્રોબેશન ઓફીસરને માહિતી

(૧) જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે તેની ધરપકડ કરવાની દહેશત હોય ત્યારે નિમાયેલો અધિકારી જેવો કે પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ પોલીસ અધિકારી કે સગીરોની ખાસ પોલીસ સગીરોના ન્યાય અંગેની ખાસ પોલીસ એકમના અધિકારીએ યુનીટ પર લાવવામાં આવ્યો હોય તયારે બાળકની ધરપકડ કરીને જણાવવું (૧) માં બાપ કે વાલી જો મળી આવે તો તેમને જાણ કરવાની કે તમારા બાળકને બોડૅ સમક્ષ લાવવામાં આવે છે તેથી હાજર થાઓ તેમ બાળકને હાજર કરવામાં આવે છે તેમ જાણ કરવાનો નિર્દેશ આપવો. (૨) જયારે પ્રોબેશન ઓફીસર ઉપલબ્ધ ન હોય ત્યારે બાળ કલ્યાણ અધિકારી બોડૅને બે અઠવાડિયાની અંદર સામાજીક તપાસનો રિપોટૅ તૈયાર કરીને બોડૅને સાદર કરશે. બાળકના તેના માતા પિતાનો વાલીનો પૂવૅ ઇતિહાસ કૌટુંબિક બેકગ્રાઉન્ડ અને બીજો કોઇ સામગ્રી કે સંયોગિક સામગ્રી હોય તે ભેગી કરીને બોર્ડની તપાસમાં મદદરૂપ થવા સાદર કરશે. (૨) જયારે બાળકને જામીન ઉપર મુકત કરવામાં આવશે ત્યારે બોડૅ પ્રોબેશન ઓફીસર કે ચાઇલ્ડ વેલફેર ઓફીસરને જાણ કરશે.