જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે બોડૅ દ્રારા તપાસ - કલમ:૧૪

જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે બોડૅ દ્રારા તપાસ

(૧) જયારે બાળક કાયદા સાથે સંઘર્ષીત હોય અને બોડૅ સમક્ષ લાવવામાં આવે ત્યારે આ કાયદાની જોગવાઇ હેઠળ તપાસ કરશે. ત્યારે આ કાયદાની કલમ ૧૭ અને ૧૮ હેઠળ બાળકના સંબંધ તેને યોગ્ય લાગે તેવો હુકમ કરશે. (૨) આ કલમ હેઠળની તપાસ બોર્ડ સમક્ષ બાળકને પ્રથમ હાજર કર્યું। પછી ચાર માસમાં પૂરી કરવાની રહેશે સિવાય કે કેસને બોર્ડ દ્રારા બીજા બે મહિનાનો સમય વધારવામાં આવશે આવા કેસના સંજોગો જોતાં તેનું રેકડૅ કરીને સમય વધારી આપવામાં આવશે. (૩) પ્રાથિક મૂલ્યાંકન ધૃણાસ્પદ ગુના બાબતે કલમ ૧૫ હેઠળ બોડૅ દ્રારા નિકાલ કરવામાં આવશે. ત્રણ મહીનાની અંદર બાળકને હાજર કર્યું। બાદ આવા કેસનો નિકાલ કરવામાં આવશે. (૪) પેટા કલમ (૨) હેઠળ જયારે બોડૅ તપાસ કરે ત્યારે ક્ષુલ્લક ગુનાઓ આવા વધારેલ સમય દરમ્યાન સમાવિષ્ટ રહેશે અને કાર્યવાહીનો અંત લવાશે. જોગવાઇ કરવામાં આવી છે કે ગંભીર ગુનાઓ ઘૃણાસ્પદ ગુનાઓની તપાસ બોડૅ જયારે જરૂરી આગામી વધારાની સમય તપાસ પૂરી કરવા માટે જરૂરી લાગે તો ચીફ જયુડિ મેજીસ્ટ્રેટ કે જે કેસ હોય તેમ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ આવો સમય વધારી આપવા માટે મંજૂરી આપશે. (૫) બોડૅ નીચેના પગલા વ્યાજબી અને ત્વરિત ઝડપી તપાસની ખાત્રી કરવા માટે લેશે જેવા કે (એ) જયારે તપાસ શરૂ થઇ હોય ત્યારે બોર્ડને પોતાની જેને સંતોષ થાય કે બાળક જયારે કાયદા સાથે સંઘષીત હોય ત્યારે ત્યારે બાળકને પ્રત્યે ખરાબ વર્તન પોલીસ દ્રારા કે અન્ય કોઇ વ્યકિત વકીલ કે પ્રોબેશન ઓફીસર સહિત કે સુધારક પગલા લેવા ખરાબ વર્તે વની બાબતે તેના કેસમાં લેશે. (બી) આ કાયદા હેઠળ બધાજ કેસોમાં કાયૅવાહી સાદી રીતે ચલાવવામાં બાળકની કાળજી લેવામાં તેની ખાત્રી કરવાની લેવાની કે જેની સામે કાયૅવાહી ચાલે છે તે બાળકના મિત્ર મિત્રતાભયૅ । વાતાવરણ દરમ્યાનવાળી કાર્યવાહી છે. (સી) દરેક બાળકને બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવે તેને સાંભળવાની તક અને તપાસમાં ભાગ લેવાનો મોકો આપવામાં આવશે. (ડી) નાના ગુનાઓ બાબતે બોડૅ દ્રરા ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭ મુજબ નિકાલ કરવાના રહેશે. (ઇ) ગંભીર ગુનાઓના નિકાલ બાબતે સમન્સ કેસીસમાં ઇન્સાફી કાયૅવાહી ક્રીમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ હેઠળ થશે. (એફ) ઘૃણાસ્પદ ગુનાઓની તપાસ (૧) સોળ વૉની નીચેના બાળકો માટેના ગુના થી તારીખથી ગણતા નીચેના હોય ખંડ(ઇ) હેઠળ બોડૅ દ્રારા નિકાલ કરાશે. (૨) ગુનો ક તારીખથી ઉપરના બાળકે ગુનો કર્યો । હોય ત્યારે કલમ ૧૫ હેઠળ નકકી કર્યા મુજબ ઠરાવ્યા મુજબ નિકાલ કરાશે.