બોડૅ દ્રારા ઘૃણાસ્પદ ગુનામાં પ્રાથમિક મૂલ્યાંકન
(૧) બાળક ઘૃણાસ્પદ ગુનાઓ ક છે ૧૬ વષૅથી વધુ ઉંમરનાએ કયૅ છે તો બોડૅ તેનું ગુનાનું પ્રાથમિક મલ્યર્યાંકન કરશે. બાળકની માનસિક કે શારીરિક શકિત ગુનો કરવાની હેસિયત ગુનાના પરિણામો સમજવાની શકિત અને ગુનો કયૅ ના સંજોગો જે આક્ષેપિત કયૅ હોય તે કલમ ૧૮ ની પેટા કલમ (૩) જોગવાઇ મુજબ હુકમ પસાર કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે બોડૅ આવું મૂલ્યાંકન કરતી વખતે અનુભવી મનોવૈજ્ઞાનિક અથવા મનોસમાજિક કાયૅકરો જેવા અનુભવીઓ અને નિષ્ણાંતોની મદદ મેળવશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે તે સ્પષ્ટ કરવાનું કે પ્રાથમિક મૂલ્યાંકન ઇન્સાફી કાયૅવાહી નથી પરંતુ બાળકે જે કંઇ ગુનો કયૅ છે તેના પરિણામોની સમજ કે હેસિયત છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાનું છે. (૨) જયારે બોડૅ પ્રાથમિક મૂલ્યાંકન બાબતે નિકાલ કયૅા હોય તે બાદ બોડૅ ક્રીમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ હેઠળ સમન્સ ટ્રાયલ હોય તે હેઠળની કાયૅવાહી અનુસરશે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૧૦૧ ની પેટા કલમ (૨) હેઠળ બોડૅના નિકાલ સામે અપીલને પાત્ર રહેશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કાયદાની કલમ ૧૪ હેઠળ મૂલ્યાંકન કેટલા સમયમાં પૂરૂ થવું જોઇએ તે ખાસ સ્પષ્ટ કરવું જોઇએ.
Copyright©2023 - HelpLaw