
બાળક કાયદા સાથે સંઘષીત છે તેવો હુકમ
(૧) જયારે બોડૅને તપાસ ઉપર સંતોષ થાય કે બાળકની ઉંમરે સંબંધે કંઇ લેવા દેવા નથી ક્ષુલ્લક ગુનો કર્યો છે ઘૃણાસ્પદ ગુનો કૌ નથી. અથવા બાળક સોળ વષૅથી નીચેનો છે અને ગુનો કર્યો છે તે જઘન્ય ગુનો છે ત્યારે અન્ય કોઇ બીજા કાયદામાં જે કંઇ સમાવિષ્ટ હોય તે છતાં અમલમાં હોય તે છતા અને ગુનાના પ્રકાર જોતાં નિરીક્ષણની અવરોધ કરવાની સામાજીક તપાસના અંતે જણાઇ આવે જરૂરી છે અને બાળકની ભૂતકાળમાં વતૅણૂક અંગે બોડૅ વિચારે તે રીતે યોગ્ય લાગે તે રીતે વિચારશે કે (એ) યોગ્ય તપાસ બાદ બાળકને છોડી મૂકશે. ઘેર જવા દેશે બાળકને ઠપકો કે સલાહ યોગ્ય તપાસ બાદ બાળકના માં બાપ વાલી સલાહ માગૅદશૅન આપશે. (બી) બાળકને સીધી રીતે જુથ માગૅદશૅન અને સરખી પ્રવૃત્તિમાં ભાગ લેવા દેશે (સી) બાળકને સમુદાયમા, સામુદાયિક સેવામાં, સંસ્થા, સંસ્થામાં ખાસ વ્યકિત, વ્યકિત, બોડૅ દ્રારા ઓળખ કરાયેલ જૂથો અને સંસ્થાઓના સુપરવિઝન હેઠળ બાળકને મૂકાશે. (ડી) બાળકના માં બાપ કે વાલીને દંડ ભરવાનો હુકમ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે જે કેસમાં બાળક કામ કરે છે અને એવા સમયે ખાત્રી કરવાની કે મજૂર કાયદાઓની જોગવાઇનુ ઉલ્લંઘન થવું જોઇએ નહિ. (ઇ) બોડૅ સારી વર્તણૂંક બાબતે અજમાયશી સમય ઉપર માં બાપ વાલી યોગ્ય વ્યકિત આવા કોઇ વ્યકિતવાલી કે યોગ્ય વ્યકિત બોન્ડ અમલમાં મૂકે તેવું જામીન સાથે કે જામીન વગરનું બોડૅને જયારે જરૂર હોય ત્યારે સારી વર્તણૂંકનું અને બાળકના સારાપણ જાળવી રાખવા બાબતે ત્રણ વષૅથી વધુ ના હોય તેવા કોઇપણ સમય માટે મુકવાનો નિર્દેશ કરી શકશે. (એફ) બાળકને સારા વર્તણૂંકની અજમાયશ ઉપર મુકત કરી તેને તેના સારા વ્યવહાર અને બાળકના સારા ઉછેર માટે ત્રણ વર્ષ કરતા વધુ ના હોય તેવા કોઇપણ સમય માટે કોઇ યોગ્ય સંસ્થાની સંભાળ અને નિરીક્ષણ હેઠળ મુકવાનો નિર્દેશ કરી શકશે. (જી) શિક્ષણ કૌશલ્ય વિકાસ પરામર્શે વ્યવહાર બદલાવ પધ્ધતિ અને ખાસ ગૃહમાં તેના આવાસનના સમય ગાળા દરમ્યાન આધાર સહિતની સુધારાક્ષમ સેવાઓ પૂરી પાડવા માટે ત્રણ વષૅ કરતા વધુ ના હોય તેટલી મુદત માટે તેઓને યોગ્ય જણાય તેમ બાળકને કોઇ ખાસ ગૃહમાં સ્થળાંતર કરવાનો નિર્દેશ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો કે બાળકની વર્તણૂંક ચારિત્ર્ય એવી છે કે કે જે બાળકના હિતમાં નથી કે અન્ય બીજા ખાસ ગૃહમાં રહેતા બાળકોના હિતમાં બરાબર નથી તો આવા બાળકને સલામત જગ્યાએ સલામતી માટે મોકલશે. (૨) પેટા કલમ (૧) ના ખંડ (એ) થી (જી) જો હુકમ પસાર કર્યું । હોય તો બોર્ડે તેની પૂરવણીમાં નીચે મુજબના હુકમો પસાર કરી શકશે. (૧) સ્કૂલમાં ભણશે. અથવા (૨) વ્યવસાયીક ટ્રેનીંગ સેન્ટર સ્કૂલમાં જવાના અથવા (૩) રોગ નિવારક કેન્દ્રમાં જવાના અથવા (૪) બાળકને કોઇ ખાસ જગાએ વારંવાર કે જોવા જતો હોય કે મુલાકાત લેતા હોય તો પ્રતિબંધ કરશે. (૫) વ્યસનમુકિત કાર્યક્રમમાં હાથ ધરવાના (૩) જયારે બોડૅ કલમ ૧૫ હેઠળની પ્રાથમિક તપાસ બાદ હુકમ પસાર કરે કે સદર બાળકની એક પુખ્ત વ્યકિત તરીકે ટ્રાયલ ની જરૂરિયાત છે તો બોડૅ તે કેસના ટ્રાયલને તેવા ગુનાઓ ચલાવવાની હકૂમત ધરાવતી બાળ અદાલતમાં તબદીલી કરી શકશે.
Copyright©2023 - HelpLaw