
બાળ અદાલતની સતાઓ
(૧) પ્રાથમિક મૂલ્યાંકન બોડૅ દ્રારા મળ્યા બાદ કલમ ૧૫ હેઠળ બાળ અદાલત નીચે મુજબ નકકી કરશે. (૧) ક્રીમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ હેઠળ બાળકની ગુનાની ઇન્સાફી કાયૅવાહી જરૂરિયાત છે અને ટ્રાયલ બાદ આ કલમ અથવા આવો ઉચિત હુકમ કલમ ૨૧ હેઠળ ટ્રાયલ બાદ આ કલમને આધીન રહીને ખાસ જરૂરિયાત બાળક માટેની ટ્રાયલ ની વિચારણા કરીને વ્યાજબી ટ્રાયલના તપાસના અનુયાયી ઇન્સાફી કાયૅવાહી મિત્રતાભયૅ । વાતાવરણમાં ચલાવશે. (૨) બાળકની ઇન્સાફી કાયૅવાહીની જરૂર પુખ્તવય તરીકે નથી અને તપાસ બોડૅ તરીકે ચલાવાશે અને ઉચિત હુકમ કાયદાની કલમ ૧૮ ની હેઠળની જોગવાઇ મુજબ કરાશે. (૨) બાળ અદાલત બાળક કાયદા સાથે સંઘષીત છે ત્યારે બાળકની વ્યકિતગત કાળજી હોવાની યોજના પુનઃસ્થાપનની યોજના પ્રોબેશન ઓફીસર કે જીલ્લા બાળ રક્ષણ એકમ કે સમાજ કાયૅકતા । સહિતનો સમાવિષ્ટ થતો ફાઇનલ હુકમ કરશે. (૩) બાળ અદાલત જયારે બાળક કાયદા સાથે સંઘષીત છે ત્યારે તે ખાત્રી કરશે કે તે એકવીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી સલામત સ્થળે મોકલવામાં આવશે અને ત્યાર બાદ જેલમાં તબદીલી કરાશે. જોગવાઇ કરવામાં આવી છે કે સુધારાત્મક સેવાઓની જોગવાઇમાં શિક્ષણની સેવા હુન્ન વિકાસ આવડત વૈકલ્પિક ચિકિત્સા માગૅદશૅન વર્તણૂંક સુધાર ચિકિત્સા અને માનસિક મદદ સલામત જગ્યાએ આ બધાનો સમાવેશ થતો હોય તે રીતે બાળકના માટે જોગવાઇ કરવામાં આવે. (૪) બાળ અદાલત તે ખાત્રી કરશે કે પ્રોબેશન ઓફીસર સમયના અંતરે જીલ્લા બાળ રક્ષણ એકમ સામાજીક કાયૅકર બાળકને જે સલામતીના સ્થળે રખાયો હોય ત્યાં તેની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ખાત્રી કરાશે કે બાળકને કોઇ પ્રકારની કોઇ પ્રકારમાં ખરાબ સારવાર વતૅન કરવામાં આવતું નથીને (૫) પેટા કલમ (૪) હેઠળનો રિપોટૅ બાળ અદાલત સમક્ષ મોકલાશે બાળ અદાલતના રેકડૅમાં રખાશે અને તેનું જયારે જરૂર પડે ત્યારે અનુસરાશે.
Copyright©2023 - HelpLaw