સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 230
કલમ - ૨૩૦
સિક્કાની વ્યાખ્યા : ચલણમાં વપરાતા હોય તેવા ધાતુના સિક્કાઓને સિક્કા કહેવાશે.ભારતીય સિક્કા,ભારતીય ચલણમાં વપરાતા હોય તેવા ધાતુના સિક્કાઓને ભારતીય સિક્કા તરીકે ઓળખાશે.તેમાં ભારતના સત્તાધિકારીએ નક્કી કરેલી છાપ હોય છે.