બાળક એકવીસ વષૅની ઉંમર પૂરી કરે તેમ છતા સલામત સ્થળે રહેવા માટે નકકી કરેલ શરતો પાળે ત્યારે - કલમ:૨૦

બાળક એકવીસ વષૅની ઉંમર પૂરી કરે તેમ છતા સલામત સ્થળે રહેવા માટે નકકી કરેલ શરતો પાળે ત્યારે

(૧) જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય અને એકવીસ વર્ષની ઉંમર પૂરી કરે અને રહેવાની શરત પૂરી કરે ત્યારે બાળ અદાલત પ્રોબેશન ઓફીસર જીલ્લા બાળ રક્ષણ અધિકારી એકમ સામાજીક કાયૅકર અથવા તેની મેળે જયારે સુધારાત્મક ફેરફાર માટે મૂલ્યાંકન કરવાની જરૂરીયાત ઊભી થાય તે માટે બાળક સમાજમાં ફાળો આપે અને બાળકનો પ્રગતિકારક અહેવાલ કલમ ૧૯ ની પેટા કલમ (૪) મૂલ્યાંકન તેમજ સંબંધિત નિષ્ણાતોની અહેવાલ સહિ તેને વિચારણામાં લેવા અનુસરવાની જોગવાઇ પૂરી પાડશે. (૨) પેટા કલમ (૧) હેઠળ ખાસ કાયૅવાહી પૂરી થયા પછી બાળ અદાલત કરશે. (૧) બાળકને જે કોઇ શરત યોગ્ય લાગે તે શરતે દેખરેખ સતામંડળ ની નિમણૂંક સહિત રહેવાની શરતો નકકી કરીને તેની યાદી સહિત બાળકને છૂટા કરવાનુ નકકી કરશે. (૨) બાળક તેઓનો બાકીનો સમયગાળો જેલમાં પૂણૅ કરવાનો છે તેમ નકકી કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે રાજય સરકાર આ માટે દેખરેખ સતામંડળ તથા દેખરેખ પ્રક્રીયાની નિયત કયૅ મુજબની યાદી જાળવવાની રહેશે.