બાળક કાયદા સાથે સંઘાષીત હોય ત્યારે બાળકની વિરૂધ્ધમાં હુકમ પસાર કરાશે નહિ. - કલમ:૨૧

બાળક કાયદા સાથે સંઘાષીત હોય ત્યારે બાળકની વિરૂધ્ધમાં હુકમ પસાર કરાશે નહિ.

કાયદા સાથે સંઘાષીત બાળકની વિરૂધ્ધમાં દેહાંત દંડની સજા કરાશે નહિ અથવા છૂટા થવાની શકયતા ન હોય તેવી આજીવન કેદની સજા આ કાયદાની જોગવાઇ હેઠળ કે ઇન્ડીયન પીનલ કોડ અન્ય કોઇ કાયદાનો અમલ હોય તે હેઠળ સજા કરાશે નહિ.