
ફોજદારી કાયૅરીતિ અધિનિયમના પ્રકરણ ૮ હેઠળની કાયૅવાહી બાળકની વિરૂધ્ધમાં લાગુ પડશે નહી.
ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ અથવા કોઇ અટકાયતના કાયદા હેઠળ કોઇ કાયદો અમલમાં હોય કોઇ કાયૅવાહી બાળકની વિરૂધ્ધ કોઇ કાયૅવાહી કરવાની રહેશે નહિ. અને ઉપરોકત કોડ હેઠળ પ્રકરણ ૮ હેઠળ બાળકની વિરૂધ્ધમાં હુકમ પસાર કરવાનો રહેશે નહિ
Copyright©2023 - HelpLaw