
બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે તે વ્યકિત બાળક નથી કોઇ સંયુકત કાયૅવાહી થશે નહિ.
(૧) ક્રીમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ માં ગમે તે સમાવિષ્ટ હોય તે છતા કલમ ૨૨૩ અથવા અન્ય બીજા કોઇ કાયદાનો અમલ હોય જે તે સમય દરમ્યાન હોય તો ત્યારે બાળક વિરૂધ્ધ કોઇ સંયુકત કાયૅવાહી ચાલશે નહિ જયારે કે તે બાળક કાયદા સાથે સંઘષૅ છે તેથી તે બાળક નથી. (૨) તપાસ દરમ્યાન બોડૅ કે બાળ અદાલત વ્યકિત કાયદા સાથે સંઘષીત હોય તેમ દેખાય તો તે બાળક નથી તો આ વ્યકિત બાળક સાથે ટ્રાયલ ચાલી શકે નહી.
Copyright©2023 - HelpLaw