કોઇ ગુનાની શોધના આધારે ગેરલાયકાત દૂર કરાશે. - કલમ:૨૪

કોઇ ગુનાની શોધના આધારે ગેરલાયકાત દૂર કરાશે.

(૧) અન્ય કાયદા હેઠળ ગમે તે સમાવિષ્ટ હોય તો પણ જે તે સમયમાં કાયદાનો અમલ હોય બાળકે ગુનો કયૅા હોય અને આ કાયદા હેઠળ ગુનો કર્યો હોય અને તે કાયદાની જોગવાઇ હેઠળ કાયૅવાહી કરવામાં આવતી હોય ત્યારે તે કોઇ ગેરલાયકાત હેઠળ સહન કરવાનું જે કંઇ હોય તે જોવા કાયદા હેઠળ ગુનાની સજા જોડાશે નહિ આમ ગેરલાયકાત દૂર કરાશે. જોગવાઇ કરવામાં આવી છે કે જે બાળકે સોળ વષૅની ઉંમર પૂરી કરી હોય તે અને આવો બાળક કાયદા સથો સંઘષીત હોય ત્યારે કલમ ૧૯ની પેટા કલમ (૧) ના ખંડ (૧) બાળ અદાલત સામે કાયદા સામે સંઘાષીત હોય તો પેટા કલમ (૧) ની જોગવાઇઓ લાગુ પડશે નહિ. (૨) બોડૅ પોલીસ ઓફીસરને નિર્દેશ કરશે કે બાળ અદાલત પોતાની રજીસ્ટ્રીને નિર્દેશ કરશે કે સજાના પ્રસ્તુત દસ્તાવેજી રેકડૅ અપીલનો સમય પૂરો થાય કે તુરત જ નાશ કરવો અથવા જેવો કેસ હોય તે મુજબ વ્યાજબી સમય બાબતે ઠરાવશે. જોગવાઇ કરવામાં અવી છે કે જઘન્ય અપરાધનો કિસ્સો હોય ત્યોર બાળક કાયદા સાથે સંઘષીત કલમ ૧૯ ની પેટા કલમ (૧) ના ખંડ (આઇ) હેઠળ દેખાય ત્યારે સજાના કાગળો રેકડૅ બાળકના રેકડૅ બાળ અદાલત દ્રારા રાખી શકાશે.