
કાયદાની સામે સંઘષીત બાળક હોય ત્યારે ભાગી જાય તો
(૧) અન્ય કાયદા હેઠળ ગમે તે અમલમાં હોય તે વિરૂધ્ધનું સમાવિષ્ટ હોય જે તે સમયે જે હોય તે પોલીસ ઓફીસર કાયદા સાથે સંઘષીત હોય તે વખતે પોલીસ ઓફીસરના હવાલામાં હોય તે બાળક ખાસ ગૃહમાંથી વલોકન ગૃહમાંથી સલામતી ગૃહમાંથી કોઇ વ્યકિતની કાળજી અને આ કાયદા હેઠળ રખાયો હોય અને ભાગી જાય તો (૨) પેટા કલમ (૧) હેઠળ હાજર કરવામાં આવશે બોડૅ સમક્ષ અગ્રતા ક્રમે ચોવીસ કલાકમાં હાજર કરાશે અને તે બાળક અંગે મૂળ હુકમ પસાર કરશે શકય હોય તો અથવા બાળક જયાંથી મળી આવ્યો હોય તે સ્થળના બોડૅ સમક્ષ હાજર કરાશે. (૩) બોડૅ તે ખાત્રી કરશે કે શા કારણે બાળક ભાગી ગયો છે તે માટે યોગ્ય હુકમ બાળક માટે કરશે અને તેને સંસ્થામાં પાછો મોકલશે અથવા કઇ વ્યકિતના કબજામાંથી બાળક ભાગી ગયો છે અથવા આવો કોઇ સરખી જગ્યાએ કે વ્યકિત તરફ મોકલવા બોડૅને યોગ્ય લાગે તેવો હુકમ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે બોડૅ વધારાના નિર્દેશ આપશે કે ખાસ પગલા જે કંઇ આવશ્યક લાગે તે બાળકના શ્રેષ્ઠ હિતમાં લેવાના નિર્દેશ આપશે. (૪) આવા બાળકની બાબતે કોઇ વધારાના કાયૅવાહી કરવાની રહેશે નહિ.
Copyright©2023 - HelpLaw