બાલ કલ્યાણ સમિતિ - કલમ:૨૭

બાલ કલ્યાણ સમિતિ

(૧) રાજય સરકાર સરકારી આજ્ઞાપત્રમાં નોટીફિકેશન પ્રસિધ્ધ કરીને દરેક જીલ્લામાં એક કે તેથી વધુ બાળ કલ્યાણ સમિતિએ આ કાયદા હેઠળ કમિટિને આપેલ સતાઓ ફરજો કા । બજાવવા બાળકના સંદભૅમાં બાળક કાળજી અને રક્ષણની જરૂરીયાત હોય ત્યારે તાલીમમાં દાખલ કરવા કમિટિના સભ્યોને સંવેદનશીલતા બાબતે નોટીફિકેશન પ્રસિધ્ધ થાય તેના બે માસની અંદર જોગવાઇ કરશે. (૨) સમિતિમાં એક ચેરમેન બીજા ચાર સભ્યો કે જે રાજય સરકાર વિચારે તેણે યોગ્ય જણાય તેમ સામેલ કરવાનો રહેશે અને તેમા એક સ્ત્રી સભ્ય ખાસ હોવો જોઇએ અને બાળકો અંગેની બાબતોના નિષ્ણાંત હોવા જોઇએ તેની બનેલી હશે (૩) જીલ્લા બાળ રક્ષણ એકમ ને સચિવ પૂરા પાડવામાં આવશે કે જેને અન્ય સ્ટાફ પૂરા પાડશે કે સચિવાલય સેવાએ અસરકારક સેવાઓ મેળવવા સક્ષમ કાર્ય કરવામાં સરળતા રહે. (૪) કોઇ વ્યકિત કમિટિના સભ્ય નિમાશે નહિ સિવાય કે તંદુરસ્તીના વિષયમાં સાત વષૅથી વધુ રીતે સક્રિય રીતે સંડોવાયેલા ન હોય શિક્ષણ કલ્યાણ પ્રવૃતિ બાળકને લગતી હોવી જોઇએ સાત વષૅથી વધુ અનુભવવાળા વ્યવહારિક ધંધાદારી મનોવિજ્ઞાન અથવા માનસિક કાયદો સામાજીક કાયૅ માનવીય વિકાસ સંબંધી પદવી સાથે એક કાયૅરત વ્યવસાયી ન હોય (૫) કોઇપણ વ્યકિત મેમ્બર તરીકે નિમાશે નહિ સિવાય કે જેવી કે ઠરાવેલ લાયકાત ધરાવતા હોય તેને તેવી લાયકાતો નકકી ઠરાવીને (૬) કોઇપણ વ્યકિત નિમાશે નહિ સિવાય કે ત્રણ વષૅથી વધુ મેમ્બર તરીકે રહ્યા હોય તેને ફરીથી નિમાશે નહિ. (૭) કમિટિના સભ્યની નિમણુંક રાજય સરકાર તપાસ કરીને અંત લાવી શકશે. (૧) આ કાયદા હેઠળ મળેલ સતાઓનો દુરૂપયોગ કર્યો નું જણાય આવે ત્યારે (૨) નૈતિક અઘઃપતનના ગુના બદલ સજા થઇ હોય આવી સજા ઉલટાવી ન હોય અને આવા સામે સંપૂર્ણ માફી મળી ન હોય ત્યારે (૩) કોઇપણ માન્ય કારણસર વિના સમિતિની કાર્યવાહીમાં સતત ત્રણ મહિના સુધી ગેરહાજર રહ્યા હોય સમગ્ર વર્ષ દરમ્યાન સમિતિની બેઠકમાં ૩/૪ બેઠકોમાં હાજર રહેવા નિષ્ફળ રહ્યા હોય (૮) જીલ્લા મેજીસ્ટ્રેટ કમિટિની કાયૅાની ત્રિમાસિક સમીક્ષા કરશે. (૯) સમિતિ બેંચની રૂએ કાયૅા કરશે. ક્રીમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ જેવો કેસ હોય તે મુજબ પ્રથમ વર્ગના જયુડિશિયલ મેજીસ્ટ્રેટની સતાઓ હશે. (૧૦) જીલ્લા મેજીસ્ટ્રેટ ફરિયાદ તકરાર નિવારણ તરીકેની ઓથોરીટી બાળ કલ્યાણ સમિતિમાં અને કોઇ બાળક સાથે સંબંધિત હોય તે તેઓ જીલ્લા મેજીસ્ટ્રેટને અરજી લખશે અને તેઓ વિચાર કરીને યોગ્ય તે હુકમ પસાર કરશે.