કમિટીના સંબંધે કાયૅવાહી - કલમ:૨૮

કમિટીના સંબંધે કાયૅવાહી

(૧) કમિટિ મહિનામાં ઓછામાં ઓછા વીસ દિવસ મળશે. કામકાજનો વ્યવહાર કરશે તેવા નકકી ઠરાવેલ નિયમ કાયૅવાહી બનાવશે અને તે મુજબ પાલન કરીને કામકાજ ચલાવશે. (૨) હાલના હવાલાઓ હેઠળ બાળકની કાળજી સંસ્થાની મુલાકાત લે છે બાળકની તંદુરસ્તીના સારાપણા વીઝીટને કમિટિની બેઠક ગણાશે. (૩) બાળકને જયારે કાળજી અને રક્ષણની જરૂરિયાત હોય ત્યારે ત્યારે વ્યકિતગત સભ્યની સમક્ષ બાળકને રજુ કરાશે અને તે બાળકગૃહ કે યોગ્ય વ્યકિતના ત્યાં મૂકાશે આમ કમિટિનું સત્ર ન હોય ત્યારે કાયૅવાહી થશે. (૪) કોઇ નિણૅય લેવામાં કમિટિના સભ્યોમાં મતભેદ પડે તો સમય માંગી લેવો મુદ્દા હોય તો બહુમતીના મત પ્રવતૅશે અને જયારે બહુમતી ન હોય ત્યારે નિણૅય માટે અધ્યક્ષનો મત પ્રવતૅમાન થશે. (૫) પેટા કલમ (૧) ની જોગવાઇઓ ને આધિન રહીને કમિટિ કાયૅ કરશે કે કોઇ કમિટિનો સભ્ય હાજર નથી અને નિણૅય લેવાશે તો કમિટિ સભ્યો હાજર નથી તે કારણે લીધેલ નિણૅય વ્યથ ગણાશે નહિ માન્ય ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે અંતિમ નિણૅય કરતી વખતે કમિટિના ત્રણ મેમ્બરોએ હાજર રહીને કેસનો નિકાલ કરવો.