સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 231

કલમ - ૨૩૧

ખોટા સિક્કા બનાવવા બાબત : છેતરપીંડી કરવાના ઈરાદાથી અથવા જાણકારી સાથે કોઈ પ્રક્રિયામાં ફેરફાર કરીને કોઈ સિક્કો બનાવે તો તે ખોટા સિક્કા કહેવાશે અને તે બનાવનાર ને કે તેમ કરનારને ૭ વર્ષ સુધીની કોઈ એક કેદ અને દંડ.