બાળક માં બાપાથી વિખૂટો પડે ત્યારે ફરજીયાત અહેવાલ આપવો - કલમ:૩૨

બાળક માં બાપાથી વિખૂટો પડે ત્યારે ફરજીયાત અહેવાલ આપવો

(૧) કોઇપણ વ્યકિત પોલીસ ઓફીસર કોઇ કાયૅ કરતી સંસ્થા નસીગ હોમ હોસ્પીટલ મેટરનીટી હોમ નો હવાલો ધરાવનાર બાળકને શોધનાર જે કોઇ બાળકને શોધવાને દેખાયાનો ત્યજી દેવાયેલો ગુમ થયેલો બાળક કુટુંબના સપોટૅ વગરનો અનાથ છે તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન પોલીસને ચોવીસ કલાકની અંદર જાણ કરીને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરશે. બાળ કલ્યાણ સમિતી કે ચાઇલ્ડ લાઇન સવીસ કે જીલ્લા બાળ રક્ષણ એકમને બાળકને આ કાયદા હેઠળ જેવો કેસ હોય તે મુજબ બાળ કાળજી સંસ્થા કે જે કાયદા હેઠળ રજીસ્ટડૅ થયેલ છે તેને હવાલે કરશે. (૨) પેટા કલમ (૧) બાળક વિશેની માહિતી પ્રોટૅલ ઉપર ફરજીયાત મૂકવામાં આવશે તેવી ખાસ સ્પષ્ટ રીતે કેન્દ્ર સરકાર કે કમિટિ કે જીલ્લા બાળ રક્ષણ એકમ કે જીલ્લા કાળજી સંસ્થાન જે હોય તે મુજબ મોકલશે.