
બાળકને શરણે મૂકવુ તે
(૧) માં બાપ વાલી જેના માટે શારીરિક લાગણી સામાજીક પરિબળો કે જે તેમના કંનટ્રોલની બહાર હોય ત્યારે તેના બાળકને શરણે મોકલવા ઇચ્છે છે તો કમિટિ સમક્ષ બાળકને હાજર કરશે. (૨) જે નકકી કરેલી તપાસની પ્રક્રીયા અને માગૅદશૅનથી કમિટિને સંતોષ થયેલ હોય ત્યારે માતા પિતા અથવા વાલી જે લાગુ પડતો હોય તેઓ દ્રારા એક સમપૅણ લેખ સમિતિ સમક્ષ કરવાનો રહેશે. (૩) જે માં બાપ કે વાલીએ બાળકને કમિટિ સમક્ષ બાળકને શરણાગતે મૂકયો હોય ત્યારે કમિટિ તેવા માં બાપને બે મહિનાની મુદતનો સમય આપીને આવો નિણૅય ફરીથી વિચારવા માટે અવરોધ કરીને કમિટિ મંજૂર રાખશે યોગ્ય તપાસ કરીને બાળકને સુપરવિઝન સાથે માં બાપની સાથે રહેવા કે જો બાળક છ વષૅથી નાની ઉંમરનો હોય તો ખાસ દતકગ્રહણ એજન્સી કે બાળક છ મહિનાથી મોટો હોય તો બાળ ગૃહમાં મૂકાવશે.
Copyright©2023 - HelpLaw