
તપાસ
(૧) કલમ ૩૧ હેઠળ કમિટિને રીપોટૅ મળે કે બાળકને તેની સમક્ષ હાજર કરવામાં આવે ત્યારે તે તપાસ ધરાવશે કમિટિ ઠરાવે તે રીતે તપાસ કરાવશે પોતાની મેળે કે કોઇ વ્યકિત તરફથી કે એજન્સી તરફથી કલમ ૩૧ ની પેટા કલમ (૨) હેઠળ હુકમ પસાર કરશે કે બાળકને બાળગૃહમાં યોગ્ય સુવિધા યોગ્ય વ્યકિત ત્વરિત સામાજીક તપાસ સામાજિક કાયૅકતા । દ્રારા કે ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર કે ચાઇન્ડ વેલફેર પોલીસ ઓફીસર તરફ મોકલવો જોગવાઇ કરવામાં અવી છે કે છ વષૅની નીચેનો અનાથ શરણગતીઓ કે ત્યજાયેલો હોય તેવો દેખાય તો ખાસ દતકગ્રહણ એજન્સી જયાં ઉપલબ્ધ હોય તેવી જગ્યાએ મૂકવો (૨) પંદર દિવસની અંદર સામાજીક તપાસ પૂરી કરીને બાળકને પ્રથમ હાજર કર્યું। પછીના ચાર માસમાં આખરી હુકમ પસાર કરી શકે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૩૮ હેઠળ અનાથ સમપિત થયેલ ત્યજાયેલ બાળકના કિસ્સામાં સ્પષ્ટ કરેલ છે તે મુજબ પૂરી કરવી. (૩) તપાસ પૂણૅ થયા પછી જો સમિતિ તેવા અભિપ્રાય ઉપર આવે કે સદર બાળકનું કોઇ કુટુંબ નથી અથવા કોઇ દેખીતો આધાર નથી અથવા જેને સતત રીતે સંભાળ તથા રક્ષણની જરૂરિયાત છે તો તેઓ બાળકને જો તે છ વષૅથી નાની ઉંમરના હોય તો વિશેષ દતકગ્રહણ સંસ્થાને મોકલી શકશે અથવા બાળ ગૃહો અથવા યોગ્ય વ્યવસ્થા અથવા વ્યકિત અથવા સંભાળ કુટુંબ સમક્ષ જયાં સુધી બાળક માટે પુનઃવૅસન નિયત કર્યો। મુજબ ઉચિત સ્થળ મળી ન આવે અથવા તો જયાં સુધી બાળકની ઉંમર ૧૮ વષૅની ન થઇ જાય જોગવાઇ કરવામાં આવી છે કે બાળકે ગૃહમાં રખાયો હોય તેની સ્થિતિ કે ફીટ સુવિધા વ્યકિત ઉછેરનાર કુટુંબ કમિટિ દ્રારા સમીક્ષ કરવાની રહેશે. (૪) કમિટિ ત્રીમાસિક અહેવાલ કેસના નિકાલના પ્રકાર બાબતે પડતર બાબતે જીલ્લા મેજીસ્ટ્રેટને જે તે રીતે ઠરાવેલ રીતે પડતર સમીક્ષા કરવા માટે અહેવાલ આપશે (૫) પેટા કલમ (૪) ની સમીક્ષા બાબતે જીલ્લા મેજીસ્ટ્રેટ કમિટિને આદેશ આપશે કે પડતર કેસ બાબતે કમિટિ કોઇ રાહતના પગલાં પડતર કેસ માટે લે અને જો કોઇ જરૂરી હોય તો સરકારમાં સમીક્ષા કરવા કેસ મોકલે અને તેઓ વધારાની કમિટિની રચનાની જરૂરીયાત છે તેમ કરવા રિપોટૅ કરે. જોગવાઇ કરવામાં અવી છે કે જો કે પડતર કેસો બાબતે કમિટિ દ્રારા બિન સંબોધન ચાલુ રહેલ હોય તો ત્રણ મહિના બાદ આવો આદેશ રાજય સરકારને મળે તો ઉકત કમિટિનો અંત લાવવામાં આવશે. અને નવી કમિટિની રચના કરવામાં આવશે. (૬) કમિટિનો અંત લાવતા તેની અપેક્ષામાં નવી કમિટિની રચનામાં કોઇ સમયનો વિલંબ કર્યું । સિવાય રાજય સરકાર સ્ટેન્ડીંગ સ્થાયી પેનલ બનાવશે તેમાંથી સભ્યોની નિમણૂંક આપી કમિટિની રચના કરશે. (૭) નવી કમિટિની રચનામાં મોડુ વિલંબ થાય તો પેટા કલમ (૫) હેઠળ બાળ કલ્યાણ સમિતિ નજીકના જીલ્લાની કમિટિ આ વચગાળાના સમય દરમ્યાન જવાબદારી અખત્યાર ધારણ કરશે.
Copyright©2023 - HelpLaw