બાળક દતકગ્રહણ માટે કાયદેસર મુકત છે તે જાહેર કરવા અંગેની પ્રક્રીયા
(૧) કોઇ અનાથના કેસમાં ત્યજાયેલ બાળકની બાબતે કમિટિ બાળકના વાલીની શોધ કરશે અને અવી તપાસ પૂરી થયેથી જો કે તે સ્થાપિત થયેલ ન હોય તો ત્યારે બાળક અનાથ છે અથવા તો કોઇ દરકાર લેનાર નથી તો કમિટિ જાહેરાત કરશે કે બાળક કાયદેસર દતકગ્રહણ માટે મુકત છે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી જાહેરાત બાળક હાજર કાના બે મહીના સમયની અંદરમાં બે વષૅની ઉમરના બાળક માટે બે વષૅથી વધુ ઉંમરના બાળક માટે ચાર મહિનાની મુદત છે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ બાબતે કોઇ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતા તેના જૈવિક પિતા કે ત્યજાયેલ પિતા બાબતે તપાસની પ્રક્રીયા શરણાગતવાળા ત્યજાયેલના જૈવિક માં બાપ વિશે આ કાયદા હેઠળ કોઇ પ્રથમ માહિતી અહેવાલ નોંધાશે નહિ. (૨) બાળકના શરણાગતના કિસ્સામાં જયાં સંસ્થામાં બાળકને મૂકવાની અરજી કરી હોય ત્યારે કલમ ૩૫ હેઠળ કમિટિ સમક્ષ બાળકને લાવવામાં આવ્યો હોય ત્યોર જે ખાસ સમય આપ્યો હોય તે પૂરો થયેલી બાળક દતક માટે કાયદેસર મુકત છે. (૩) કાયદાની કલમ હેઠળ અન્ય કોઇ કાયદામાં ગમે તે લખ્યું હોય તેમ છતા માનસિક રીતે મંદ મા બાપનું બાળક હોય બીન જોઇતું બાળક જાતિય હુમલાનો ભોગ બનેલ હોય આવો બાળક કાયદેસર દતક માટે મુકત જાહેર કરી શકાશે. (૪) અનાય જાહેર કરવા માટે ત્યજાયેલ કે શરણાગતવાળો બાળક કાયદેસર રીતે દતક માટે મુકત છે આમ ત્રણ કમિટિ સભ્યો મળીને જાહેરાત કરશે. (૫) કમિટિ રાજય એજન્સીને જાણ કરશે અને ઓથોરીટી આવા બાળકોની કેટલી સંખ્યા દતકગ્રહણ માટે કાયદેસર મુકત છે તેની જાહેરાત કરશે અને દરેક મહિને કેટલા પડતર કેસો છે સંખ્યા જાણ કરશે.
Copyright©2023 - HelpLaw