પુનઃવૅસન અને સામાજીક પુનઃસંકલન પ્રક્રિયા - કલમ:૩૯

પુનઃવૅસન અને સામાજીક પુનઃસંકલન પ્રક્રિયા

(૧) આ કાયદા હેઠળ બાળકના પુનઃવૅસન અને સામાજીક પુનઃસંકલનનું કાયૅ આ કાયદા હેઠળ હાથમાં લેવું જોઇએ અને વ્યકિત રીતે કાળ અને આયોજન કૌટુંબિક પાયા ઉપર બાળકની દરકાર રક્ષણ અગ્રતાક્રમે લઇને કુટુંબ દ્રારા પુનઃસ્થાપન કે વાલી સાથે કે કોઇપણના નિરીક્ષણ વગર કે સૌજન્યથી વગર સમથૅન વગર કે દતકગ્રહણ કે ઉછેરની દરકાર લેવાવી જોઇએ. જોગવાઇ કરવામાં અવી છે કે બાળકને સંસ્થા કે બિન સંસ્થાકીય કાળજી માં એક સાથે રાખવા માટે પ્રયાસો કરવાના રહેશે સિવાય કે તેમને સાથે ન રાખવા તેઓના શ્રેષ્ઠ હિતમાં હોય (૨) જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે પુનઃવસનની પ્રક્રીયા અને સામાજીક સંકલનની પ્રક્રીયા કાયૅ અવલોકન ગૃહમાં હાથ ઉપર લેવું જોઇએ.  તે કે બાળકને જામીન ઉપર છોડવામાં ન આવે ખાસ ગૃહમાં સલામતી કે યોગ્ય સુવિધા કે યોગ્ય વ્યકિતના ઘરમાં મૂકવા બોર્ડે હુકમ કરી શકશે. (૩) આ કાયદા હેઠળ બાળક જયારે કાળજી અને રક્ષણ હેઠળ કુટુંબમાં મૂકવામાં ન આવ્યો હોય ત્યારે રજીસ્ટર્ડ થયેલ સંસ્થામાં તે કારણથી મૂકવો જોઇએ અથવા કોઇ યોગ્ય વ્યકિત સુવિધાબધ્ધ સંસ્થા લાંબાગાળાના કે ટૂંકાગાળાના સમય તરીકેના પાયા તરીકે પુનઃવસનની પ્રક્રીયા અને સામાજીક કૌટુંબિક પુનઃ એકતામાં કુટુંબમાં ભળવાની જયાં બાળક રહેતો હોય સ્થળે મૂકાયો હોય તે સ્થળેથી હાથ ઉપર લેવી જોઇએ. (૪) જયારે બાળક સંસ્થાકીય કાળજી અને રક્ષણ હેઠળમાંથી છૂટો થઇને છોડીને કાયદા સાથે જયારે બાળક સંઘાષીત હોય ત્યારે તે ખાસ ગૃહને અને સુરક્ષા સ્થળોને છોડી દે છે જયારે અઢાર વષૅની ઉંમર પૂરી કરે છે ત્યારે કલમ ૪૬ હેઠળ તેને ખાસ રીતે નકકી કરેલ નાણાંકીય મદદનો સહારો અને મદદ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા માટે જયાં બાળકને રાખેલ હોય ત્યાં કરવાની રહેશે.