
બાળકોની કાળજી લેનાર સંસ્થાઓની નોંધણી
(૧) અન્ય કોઇ કાયદામાં જે તે સમયે અમલમાં હોય અને ચાલતું હોય તો પણ બધીજ સંસ્થાઓ સરકારી હોય કે બિન સરકારી હોય તે રીતે ચાલતી હોય તેઓનો અથૅ એ થયો કે સંપૂર્ણપણે કે આંશિક રીતે બાળકોને રહેવાના ઘરની જરૂર કાળજી અને રક્ષણ માટે હોય છે અથવા બાળક કાયદા સાથે સંઘષીત હોય છે તેવી સંસ્થાઓની નોંધણી કરવાની આ કાયદા હેઠળ જે તે રીતે ઠરાવેલ રીતે નોંધણી કરવામાં અવે છે અને આ કાયદાના અમલની શરૂઆતથી છ માસની અંદર તેવી સંસથાઓ સરકારી અનુદાન લેતી ય કે ન લેતી હોય તેને ધ્યાનમાં લીધા સિવાય કેન્દ્ર સરકારની કે રાજય સરકારની મેળવે છે. જોગવાઇ કરવામાં આવી છે કે સંસ્થાને તરૂણોના ન્યાયના કાયદા બાળકોની કાળજી અને રક્ષણનો કાયદો ૨૦૦૦ આ કાયદાની શરૂઆતથી જે સંસ્થાઓ નોંધણીગત હોય તે આ કાયદા હેઠળ સંસ્થા નોંધાયેલી છે તેમ ગણાશે. (૨) આ કલમ હેઠળ જયારે રાજય સરકાર સંસ્થાની હેસિયતનો નિણૅય કર્યું ત્યારે તેની હેસિયત સંસ્થાનો હેતુ બાળગૃહ કે ખુલ્લા આશરોવાળા ગૃહ ખાસ દતકગ્રહણ એજન્સી નિરીક્ષણ ગૃહ નકકી કરવા કરશે. (૩) પેટા કલમ (૧) હેઠળ હયાત સંસ્થાઓ કે નવી બાળકોની સંસ્થાઓ હાઉસીંગ જયારે કાળજી અને રક્ષણની જરૂરીયાત હોય ત્યારે બાળક કાયદા સાથે સંઘષૅ માં હોય ત્યારે રાજય સરકાર કામચલાઉ નોંઘણી અરજી કયાની તારીખથી એક મહિના અને વધુમાં વધુ છ માસ માટે આ કાયદાની દૃષ્ટિએ આવી સંસ્થાઓ કાયદાના દાયરામાં લાવીને લાવવા માટે અને આવા ગૃહોની હેસિયત નકકી કરવા માટે નોંધણી કરશે અને પ્રમાણપત્રમાં નોંધાશે. જોગવાઇ કરવામાં અવી છે કે કાયદાની પેટા કલમ (૧) હેઠળ આવી સંસ્થા ઠરાવેલી માપદંડ મુજબ આપેલ સમયમાં પૂરો ન પાડે તો કામચલાઉ નોંધણી રદ થશે અને પેટા કલમ (૫) ની જોગવાઇઓ લાગુ પડશે. (૪) જયારે રાજય સરકાર અરજી કર્યાની તારીખથી એક માસની નકકી કરેલ સમય પેટા કલમ (૧) હેઠળ આવું સર્ટિફિકેટ ન આપે તો અરજી કર્યંની રસીદનો પુરાવો નોંધણીને માટે આ રસીદને કામચલાઉ નોંધણી ગણીને સંસ્થા ચાલવા દેવશે અને વધુમાં વધુ છ માસ સુધી ચલાવશે. (૫) નોંધણીની અરજી છ માસની અંદર જે તે ઓફીસર કે રાજય સરકારના ઓફીસરે નિકાલ કરવી જોઇએ અને ન કરે તો ફરજમાંની બેદરકારી તેના ભાગે ઉચ્ચતમ અંકુશવાળી ઓથોરીટીએ યોગ્ય તે ખાતાએ તેમની સામે ફરજભંગની કાયૅવાહી શરૂ કરવી જોઇએ. (૬) આવી નોંધણી સંસ્થાની નોંધણી પાંચ વર્ષના સમય માટે હશે અને દર પાંચ વષૅ ફરીથી તાજુ કરાવવાનુ રહેશે. (૭) રાજય સરકાર કાયૅવાહી અનુસરીને અને ઠરાવે તે રીતે નોંધણી રદ કરે કે નોંધણી પાછી ખેંચે આવી સંસ્થા બાળકની કાળજી અને રક્ષણ માટે પુનઃવૅસન માટે અને પુનઃસંકલનમાં ભળવા માટેની સેવા પૂરી પાડતા હોય તો કલમ ૫૩ માં ખાસ રીતે સ્પષ્ટ કર્યું । મુજબ આ બધા જ સમય માટે સંસ્થાની નોંધણી તાજી થયેલી ગણાશે અને મંજૂર થયેલી ગણાશે અને સરકાર તેનો વહિવટ વ્યવસ્થા કરશે. (૮) બાળકની કાળજી માટે જયારે નોંધણી થઇ હોય ત્યારે આ કલમ હેઠળ સંસ્થા તેની ફરજબધ્ધ છે કે સંસ્થાની હેસિયત મુજબ કમિટિના આદેશ મુજબ સંસ્થા સરકારની ગ્રાન્ટ કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મેળવે છે કે નહિ તે જોવા સિવાય બાળકને દાખલ કરાશે. (૯) અન્ય કોઇ કાયદામાં કાંઇપણ સમાવિષ્ટ હોય તે છતા પણ બીજા કાયદાઓ અમલમાં હોય તો પણ કલમ ૫૪ હેઠળ ઇન્સ્પેકશન સમિતિની નિમણૂંક કરેલ છે તેને આવી સંસ્થાની બાળકની કાળજી લેવાની રક્ષણ કરવાની અને આવી સંસ્થા નોંધણીવાળા હોય કે ન હોય તો પણ નોંધણી વગરની સંસ્થા હોય અને બાળકની કાળજી અને રક્ષણની હેસિયત હોય તો
Copyright©2023 - HelpLaw