
બીન નોંધાયેલ બાળ કાળજી સંસ્થાઓને દંડ
કોઇ વ્યકિત કે સંસ્થાનો હવાલો ધરાવતો ઓફીસર બાળક જયારે કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળો હોય અને કાયદા સાથે સંઘષીત હોય ત્યારે કાયદાની કલમ ૪૧ની પેટા કલમ (૧) હેઠળની જોગવાઇઓનું પાલન ન કરે તો (( એક વષૅ કેદની સજા એન દંડ અને એક લાખ રૂપિયાથી ઓછો ન હોય તેટલો દંડ થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે દરેક ત્રીસ દિવસ નોંધણીની અરજી ન કરે તો તે વિલંબ બદલ અલગ ગુના ગણાશે.
Copyright©2023 - HelpLaw