ખુલ્લા આશરાવાળી સંસ્થાઓ - કલમ:૪૩

ખુલ્લા આશરાવાળી સંસ્થાઓ

(૧) ખુલ્લા આશરાવાળી સંસ્થાઓ રાજય સરકાર સ્થાપશે અને નિભાવશે પોતાની મેળે નિભાવશે સ્વૈચ્છિક બિન સરકારી સંસ્થાઓ અને ખુલ્લા આશરાવાળી સંસ્થાઓ જરૂરીયાત મુજબ રાજય સરકાર પોતે ખોલશે નિભાવશે સ્થાપશે અને ખુલ્લા આશરાવાળી સંસ્થાઓ રાજય સરકાર નોંધણી કરશે અને જે રીતે નોંધવામાં આવશે તે ઠરાવશે. (૨) પેટા કલમ (૧) માં જયારે ખુલ્લા આશરાવાળી નોંધણી સમુદાય આધારિત સુવિધા બાળકોના રહેણાંકના સહાયની જરૂરીયાત ટૂંકા ગાળાના પાયાના પગલા રૂપે હેતુ જેવા કે બાળકોના દુરૂપયોગને રોકવાના રક્ષિત હેતુ માટે કે ભાગી ન જાય કે શેરમાં રખડતા ભટકતા જીવન રાખવાવાળા માટે કાયૅ કરશે.(૩) ખુલ્લા આશરાવાળી સંસ્થાઓ દર માસે ઠરાવેલ રીતે ખુલ્લા આશરાવાળી સંસ્થાઓમાં બાળકોએ આશરામાં સેવા મેળવી તેની માહિતી જીલ્લા બાળ રક્ષણ એકમને અને કમિટિને મોકલશે.