ઉછેરની કાળજી - કલમ:૪૪

ઉછેરની કાળજી

(૧) જયારે બાળક કાળજી અને રણની જરૂરીયાત હોય ત્યારે બાળકને ઉછેરની કાળજી માટે ઉછેર જૂથની કાળજી તેની કાળજી અને રક્ષણ માટે કમિટિના હુકમ દ્વારા ઉછેરની કાળજી માટે જગ્યાએ મૂકશે અને આ કાર્યવાડીને અનુસરીને આ અંગે ઠરાવેલ બાબત મુજબ કુટુંબમાં યોગ્ય લાગે તે રીતે રાજય સરકાર દ્રારા તેવા હેતુના માટે ટૂંકાગાળાના કે વિસ્તારેલ ગાળાના સમય માટેના હેતુ માટે હોય તે રીતે મૂકશે. (૨) ઉછેરની કાળજીવાળા કુટુંબની પસંદગી કુટુંબની આવડત તેનો ઇરાદો હેસિયત અને અગાઉનો બાળ ઉછેર કાળજી અને રક્ષણ અંગે ઉપરથી કરશે. (૩) બધા જ પ્રકારના પ્રયત્નો કર્યું । બાદ ઉછેરની કુટુંબમાં બાળકને મૂકવામાં આવશે. સિવાય કે બાળકના શ્રેષ્ઠ હિતમાં બાળકને ભેગા રાખવામાં ન આવે (૪) રાજય સરકાર બાળકોની સંખ્યાને ગણતરીમાં લેતા બાળકના ઉછેર કાળજી માટે જયારે નાણાંકીય ફંડની જીલ્લા બાળ રક્ષણ એકમ દ્વારા હાર્યવાહી અનુસરીને તે બાળકના તંદુરસ્તીના સારાપણ બાબને ઇન્સ્પેકશન કરવા ઠરાવશે. (૫) બાળક ઉછેરની કાળજીવાળા જગામાં મૂકવાનો કેસ કમિટિના ધ્યાન એ કારણથી આવ્યો કે માં બાપ અયોગ્ય અને બિન હેસિયતવાળા હતા બાળકના માં બાપ બાળ ઉછેરવાળા કુટુંબની મુલાકાત લે અમુક સમયના અંતરે સિવાય કે કમિટિને એ લાગ્યુ કે બાળકના શ્રેષ્ઠ હિતમાં આવી મુલાકાત નથી કારણની નોંધ રેકર્ડ ઉપર લીધી આ પ્રસંગોપાત લેવાતી મુલાકાતમાં બાળક માં બાપના ઘેર પાછો આપે પરંતુ કમિટિએ એકવાર નકકી કર્યું છે કે ઉછેર વાળું કુટુંબ ઘરના બાળક માટે શ્રેષ્ઠ છે (૬) ઉછેરવાળુ કુટુંબ શિક્ષણ સ્વાસ્થ્ય પદ ખોરાક બાળક માટે પૂરા પાડશે અને તેમજ કરેલ પધ્ધતિ અનુસાર બાળકની તંદુરસ્તી માટેની ખાત્રી કરે તે રીતે ઠરાવશે. (૭) રાજય સરકાર ઉછેરવાળા કુટુંબમાંની સેવાઓ પૂરી પાડવા માટે કાયૅવાહી માપદંડ અને અન્ય રીતના નિયમો ઠરાવશે (૮) ઉછેરવાળી જગા પરના કુટુંબની મુલાકાત લેવા માટે તપાસ કરવા દર મહિને બાળકની તંદુરસ્તીની તપાસ માટેના ફોર્મે વિગેરે ઠરાવશે અને આવા ઉછેરવાળા કુટુંબની સેવા માટે કોઇ ક્ષતિ કે અભાવ બાળકની કાળજી લેવામાં દેખાશે તો બાળકને આવા કુટુંબમાંથી ખસેડીને બીજા કુટુંબમાં મોકલવામાં કમિટિ નકકી કરે તેમ આવશે. (૯) કમિટિ દ્રારા કોઇ બાળક દતક મેળવાયેલ છે લાંબાગાળાના ઉછેરની કાળજી હેઠળ રખાશે નહી