સૌજન્યપણું
(૧) રાજય સરકાર ઘણા પ્રકારના બાળકોના સૌજન્યપણાના કાયૅક્રમો કરવાના હેતુ માટે નિયમો બનાવશે. આવા વ્યકિતગતની સામે વ્યકિતગત સૌજન્યપણાના જૂથ સમુદાયના અથવા જ્ઞાતિના સૌજન્યપણાના કાયૅક્રમો હાથ ધરશે. (૨) સૌજન્યપણાના માપદંડમાં સમાવિષ્ટ હશે. (૧) જયાં માં વિધવા હોય કે છૂટાછેડા લીધેલ હોય કે કુટુંબ દ્રારા ત્યજાયેલ હોય (૨) જયાં બાળક અનાથ હોય અને વિસ્તૃત બહોળા કુટુંબમાં રહેતી હોય (૩) જયારે માં બાપ જીંદગીભરના જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાવાળા રોગથી પીડાતો હોય (૪) જયાં માં બાપ હેસિયતવાળા જયારે કોઇ અકસ્માત થયેલ હોય અને નાણાંકીય કે શારીરિક અશકિતવાળા હેસિયત વગરના હોય (૩) સૌજન્યપણાની મુદત કેટલી તે નકકી કરીને ઠરાવવી (૪) સૌજન્યપણાની કાયૅક્રમ કે ખાસ ગૃહમાં બાળગૃહમાં પૂરક મદદગારી કુટુંબને મળી રહે તે માટેની પૂરી પાડવી પડાશે કે જે તેની દાકતરી સ્વાસ્થ્યપદ ખોરાક શિક્ષણ કે બાળકની જરૂરીયાત જીંદગીની ગુણવતા સુધારો તે માટેની દૃષ્ટિબિંદુથી હોવી જોઇએ.
Copyright©2023 - HelpLaw