બાળક સંસ્થા છોડીને જાય ત્યારે તે પછીની કાળજી રાખવી - કલમ:૪૬
બાળક સંસ્થા છોડીને જાય ત્યારે તે પછીની કાળજી રાખવી
અઢાર વષૅની ઉંમર થાય બાદ બાળક સંસ્થા છોડીને જાય અને તે સમાજમાં સામાન્ય મુખ્ય પ્રવાહમાં અને કુટુંબમાં ભળે તે માટે તેને નાણાંકીય જરૂરીયાતની સુવિધા આપવા માટેની રીત ઠરાવવી.