બાળગૃહ - કલમ:૫૦

બાળગૃહ

(૧) રાજય સરકાર સંઘષીત હોય તેવા બાળકને માટે દરેક જીલ્લામાં જીલ્લાના જૂથોમાં પોતાની મેળે કે સ્વૈચ્છિક કે બિન સરકારી સંસ્થાઓ બાળ ગૃહ એવી રીતે રજીસ્ટર કરાશે કે કાયદા સાથે સંઘષીત બાળકની કાળજી અને રક્ષણની જરૂરીયાત માટે તેની દરકાર સારવાર શિક્ષણ તાલીમ વિકાસ અને પુનઃવૅસન માટે બાળગૃહમાં જગા મેળવી આપવા નોંધણી કરશે. (૨) રાજય સરકાર કોઇ પણ બાળ ગૃહને બાળકો માટે ખાસ જરૂરિયાતો ધરાવતું તથા આવશ્યકતાઓના આધારે વિશેષ સેવાઓ આપતું યોગ્ય ၁၂၆ તરીકે નિયુકત કરશે. (૩) રાજય સરકાર નિયમો બનાવીને ગૃહની વ્યવસ્થા અને મોનીટરીંગ માપદંડ અને સેવાનો પ્રકાર બાળકના વ્યકિતગત કાળજીના આયોજન સહિતની સેવા પૂરી પાડવા નિયમો પૂરા પાડીને જોગવાઇ કરશે.