
યોગ્ય વ્યકિત
(૧) બોડૅ કે કમિટિ યોગ્ય વ્યકિત તરીકે માન્યતા આપવા માટે ચકાસણી કરીને બાળકને કાળજી અને રક્ષણ અને સારવાર માટે આવા બાળકે વચગાળાના સમય માટે સ્વીકારે તેવા માટે જે તે રીતે નકકી કરી ઠરાવશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કમિટિ કે બોડૅ નોંધણી પાછી ખેંચી લે ત્યારે તે અંગેના કારણોની નોંધ કરીને લેખિતમાં રેકડૅ કરશે.
Copyright©2023 - HelpLaw