પુનઃસ્થાપન અને પુનઃસંકલનની સેવા આ કાયદા હેઠળ સંસ્થાની નોંધણી અને વ્યવસ્થા બાબત - કલમ:૫૩

પુનઃસ્થાપન અને પુનઃસંકલનની સેવા આ કાયદા હેઠળ સંસ્થાની નોંધણી અને વ્યવસ્થા બાબત

(૧) સેવાઓ નોંધાયેલ સંસ્થા દ્રારા આ કાયદા હેઠળ પૂરી પડાશે બાળકના પુનઃસ્થાપન અને પુનઃસંકલનની પ્રક્રિયામાં પૂરી પાડવામાં આવેલ સેવાઓ નિયત કરેલ પ્રક્રિયા મુજબ રહેશે જેમાં (૧) પાયાની જરૂરીયાત ખોરાક આશરો કપડા દાકતરી માંદગીનુ ધ્યાન આ બધુ નકકી કરેલ ધોરણ મુજબ અપાત્રો (૨) સાધનો વ્હીલચેર પ્રોસ્થેટીક ઉપકરણો સાંભળવાનું મશીન બ્રેલ કીટ કે અન્ય બીજા યોગ્ય મદદકારી ઉપકરણ જેવા કે ખાસ જરૂરીયાત બાળકની હોય તેવા (૩) ઉચિત શિક્ષણ સ્પેશિયલ શિક્ષણ અને બાળક માટે ઉચિત શિક્ષણ તે સ્પેશિયલ જરૂરીયાત છે. જોગવાઇ કરવામાં આવી છે કે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ ૨૦૦૯ કાયદો લાગુ પડશે. (૪) આવડતનો વિકાસ (૫) વ્યવસાયિક થેરાપી અને જીવ કૌશલ્ય શિક્ષણ (૬) માનસિક સ્વાસ્થ્ય અવરોધક સહિતની બાળકની જરૂરીયાત મુજબ ખાસ માર્ગદર્શન (ક) મનોરંજન પ્રવૃત્તિ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ (૯) કાયદાકીય સહાય જયાં જરૂરી હોય ત્યાં (૯) શિક્ષણ માટે સંદભૅ સેવા વ્યવસાયિક તાલીક વ્યસન મુકિત બીમારીની સારવાર જયાં જરૂરી હોય તે (૧૦) કાળજી વ્યવસ્થા વ્યક્તિગત આયોજન સહિતની તૈયારી અને અનુસરવાના પગલાં (૧૧) જન્મ નોંધણી (૧૨) ઓળખનો પુરાવા મેળવવાની મદદ જરૂરી હોય ત્યાં (૧૩) બાળકની શારીરિક સુખાકારી માટે વ્યાજબી અન્ય કોઇ સેવાઓ પૂરી પડાશે તે રાજય સરકાર દ્રારા સીધી રીતે કે વ્યકિતગત કે સંસ્થા કે કોઇ સંદભૅ સેવાઓ દ્રારા પૂરી પડાશે. (૨) દરેક સંસ્થમાં વહીવટ કમિટિ ઉભી કરવામાં આવશે જેની રીત નકકી કરાશે સંસ્થાની વ્યવસ્થા અને દરેક બાળકની પ્રગતિનું દેખરેખ કરાશે. (૩) સંસ્થાનો હવાલો ધરાવતા ઓફીસર ઇન્ચાર્જ બાળ રહેણાંક છ વર્ષથી વધુ ઉંમરના માટે સુવિધા માટે બાળ કમિટિ કે આવી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે કરાવાશે સંસ્થામાં બાળકની સલામતી સુવિધા અને સુખાકારી જાળવશે.