આ કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓનું નિરીક્ષણ બાબતે - કલમ:૫૪

આ કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓનું નિરીક્ષણ બાબતે

(૧) રાજય સરકાર નિરીક્ષણ કમિટિ સ્થાપશે અને રાજયમાં અને જીલ્લામાં જેવો કેસ હોય તે મુજબ રજીસ્ટર્ડે થયેલ સંસથાઓ બધી જ અને આ કાયદા હેઠળ યોગ્ય હોય તેવી એવા સમય માટે એવા હેતુઓ માટે નિરીક્ષણ કરશે તેવું ઠરાવશે (૨) આવી નિરીક્ષણ કમિટિ ફરજીયાત જયાં જે તે વિસ્તારમાં ફાળવેલ હોય તેવી હાઉસીંગ ચીલ્ડ્રનની બધી જ સુવિધાની તપાસ કરવા માટે ત્રણ માસમાં એકવાર જશે જેમા ઓછામાં ઓછા ત્રણ સભ્ય રહેશે જેમા એક સ્ત્રી સભ્ય તરીકે સમિટિમાં હશે એક મેડિકલ ઓફીસર હશે અને આવી કરાયેલ સંસ્થાઓના મુલાકાતનો અહેવાલ અને શોધ જીલ્લા બાળ રક્ષણ એકમ રાજય સરકારને આગળની કાયૅવાહી માટે મોકલશે. (૩) આવા રીપોટૅ મળ્યા નિરિક્ષણ કમિટિ એક અઠવાડિયામાં કરશે અને યોગ્ય ઉચિત પગલા લેવા માટે એક જ મહિનાની અંદર બાળ રક્ષણ એકમ અને રાજય સરકારને પાલન કરવા માટે રિપોટૅ રાજય સરકારમાં મોકલાશે.