આવા માળખાની કામગીરીનું મૂલ્યાંકન - કલમ:૫૫

આવા માળખાની કામગીરીનું મૂલ્યાંકન

(૧) રાજય સરકાર કે કેન્દ્ર સરકાર સ્વતંત્ર રીતે બોડૅ કે કમિટિ સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનીટ રજીસ્ટડૅ સંસ્થાઓ કે માન્ય યોગ્ય સુવિધા અને વ્યકિત એવા સમય અને એવા વ્યકિત મારફતે કે સંસ્થા મારફતે થાય તે માટે સરકાર ઠરાવશે (૨) જો કે સ્વતંત્ર મૂલ્યાંકન બંન્ને સરકાર દ્રારા શરૂ કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવેલ મૂલ્યાંકન પ્રવતૅમાન રહેશે.