
દતકગ્રહણ
(૧) દતકગ્રહણનો આશરો લેવાશે કે આગામી સમય માટે કુટુંબના હકક માટે અનાથ ત્યજાયેલ શરણાગતવાળા બાળકનું આ કાયદાની જોગવાઇ મુજબ તેના હેઠળ બનાવેલ નિયમ મુજબ ઓથોરીટી । દ્રારા દતકગ્રહણ નિયમન મુજબ ઘડાયેલા નિયમો હેઠળ આશરો લેવાશે. (૨) આ કાયદા હેઠળ દતકગ્રહણ સગાવહાલા દ્રારા કે અન્ય સગા દ્રારા ધમૅના સબંધ વિના કે ઓથોરીટીએ ઘડેલા નિયમન મુજબ દતકગ્રહણ લેવાશે (૩) હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટનન્સ એક ૧૯૫૬ ના કાયદાની જોગવાઇ હેઠળનું બાળકનું દતકગ્રહણ આ કાયદામાં લાગુ પડશે નહિ. (૪) બધા જ આંતર દેશીય દતકગ્રહણ માત્ર આ કાયદાની જોગવાઇ હેઠળ તે મુજબ ઓથોરીટીએ ઘડાયેલ દતકગ્રહણ નિયમન મુજબ થશે. (૫) કોઇ વ્યકિત વિદેશમાંથી બાળકનું દતકગ્રહણ કરે છે કે મેળવે છે અને બાળકની કસ્ટડી કબજો કે કાળજી અન્ય બીજા વ્યકિતને આપવાની બદલી કરવાની કાયૅવાહીમાં દેશમાં કોટૅના કાયદેસર હુકમ વગર કરે છે તે કલમ ૮૦ જોગવાઇ હેઠળ સજાને પાત્ર થાય છે.
Copyright©2023 - HelpLaw