દતકગ્રહણ માટે ભવિષ્યના પાત્ર માં બાપની લાયકાત - કલમ:૫૭

દતકગ્રહણ માટે ભવિષ્યના પાત્ર માં બાપની લાયકાત

(૧) ભવિષ્યના દતકગ્રહણ માટેના માં બાપ શારીરિક રીતે યોગ્ય નાણાંકીય રીતે સધ્ધર માનસિક રીતે ચપળ એલટૅ અને ઉચ્ચ કક્ષાના મોટીવેટીડ હોય તેવા બાળકના ઉચ્ચ અને સારી રીતે ઉછેર પૂરો પાડી શકે તેવા બાળકના દતક ગ્રહિત માં બાપ હોવા જોઇએ. (૨) જો જોડ પતિ પત્નીની હોય તો બન્નેની સંમતિ સજોડ દતકગ્રહણની જરૂરી જરૂરીયાત રહેશે. (૩) એકલો કે છૂટાછેડા લીધેલ વ્યકિત તેવો જે તે માપદંડ પૂરા પાડી શકતો હોય અને દતકગ્રહણ ઓથોરીટી દ્રારા નિયમનની જોગવાઇ મુજબ તેનો દતકગ્રહણ લઇ શકે છે. (૪) સીંગલ એકલો પુરૂષ વ્યકિત/ છોકરી/ બાળક હોય તેનુ દતકગ્રહણ કરી શકવા પાત્ર નથી. (૫) અન્ય કોઇ માપદંડ હોય તો ઓથોરીટી દ્રારા ઘડાયેલ દતકગ્રહણ નિયમનની અંદર ખાસ રીતે સ્પષ્ટ નકકી ઠરાવવા જોઇએ.