એક અનાથ ત્યજાયેલ શરણાગતવાળા બાળકના આંતર દેશીય દતકગ્રહણ માટેની કાયૅવાહી
(૧) જો કે અનાથ ત્યજાયેલ શરણાગત બાળક ભારતીય કે બિન રહેવાસી ભારતી ભવિષ્યનો દતકગ્રહણ કરનાર માં બાપની જગ્યાએ આપવા માટે સ્પેશીયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી અને રાજય એજન્સી દ્રારા સંયુકત પ્રયત્નો કર્યં । હોય તો આવા બાળકને સાઇઠ દિવસની મયૅાદાની અંદર તે આંતરરાષ્ટ્રીય દતકગ્રહણ માટે કાયદેસર રીતે મુકત દતકગ્રહણ લેવા માટે મુકત છે તેમ કાયદેસર રીતે જાહેરાત કરવી. જોગવાઇ કરવામાં આવી છે કે બાળક માનસિક અને શારીરિક રીતે અશકત હોય અને પાંચ વષૅથી વધુ ઉંમરનો હોય તો બીજા બાળકો ઉપર આંતર દેશીય દતકગ્રહણ નિયમન સતામંડળ દ્વારા ઘડાયેલ નિયમન મુજબ પસંદગીનો અગ્રહકક આપવો જોઇએ. (૨) એક લાયક બિન નિવાસી ભારતીય અથવા દરિયાપાર રહેતા ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળના વ્યકિતઓને ભારતીય બાળકોના આંતર દેશીય દતકગ્રહણ આપવા માટે અગ્રતા આપવામાં આવશે. (૩) જયારે પસંદગીને પાત્ર બિન નિવાસી ભારતીય કે દરિયાપારના કે જે સમૃધ્ધ ભવિષ્યનો દતકગ્રહણ કરનાર માં બાપ વિદેશમાં રહેતો હોય તેના ધમૅને ધ્યાનમાં લીધા સિવાય જો કે તે અનાથ ત્યજાયેલ શરણાગતવાળા બાળકનું દતકગ્રહણ ભારતમાંથી દતકગ ૦ ૦ રહણ લેવા રસ ધરાવતો હોય તો વિદેશી દતકગ્રહણ એજન્સી કેન્દ્રીય સતાધિકારીને સબંધિત સરકારી ખાતાને તેના દેશના કાયમી રહેણાંક વસવાટવાળા દેશની સબંધિત ઓથોરીટીને જેવો કેસ હોય તે મુજબ દતકગ્રહણ વિનિયમ ઘડનાર ઓથોરીટીને અરજી કરવાની ઠરાવેલ રીતે કરશે. (૪) અધિકૃત વિદેશી દતકગ્રહણ એજન્સી કે સેન્ટ્રલ ઓથોરીટી કે સબંધિત સરકારી ડિપાર્ટમેન્ટ જેવો કેસ હોય તે મુજબ ઘરનો અભ્યાસ કરીને અભ્યાસ રિપોર્ટ આવા ભવિષ્યના દતકગ્રહણ કરના મા બાપને અને પાત્ર હું તેવી હકિકત શોધ મળેથી તેઓની અરજી ભારતના દતકગ્રહણ સતાધિકારીને ઠરાવલની રીતે દતકગ્રહણ વિનિમયો ઓથોરીટી દ્વારા ઘડાયેલ તે મુજબ પૂરી પાડશે. (૫) તેવા ભવિષ્યના દતકગ્રહણ કરનાર મા બાપની અરજી પ્રાપ્ત થયેથી સતાધિકારીએ તપાસ હાથ ધરી જો તેઓને અરજી યોગ્ય જણાય તો તેવી અરજીને કોઇપણ એક વિશેષ દતકગ્રહણ એજન્સી જયાં દતકગ્રહણ સ્વીકારવા માટે કાયદાકીય રીતે મુકત બાળકો ઉપલબ્ધ હોય ત્યાં સંદર્ભે કરવાની રહેશે. (૬) સ્પેશિયાલાઇઝડ એડોપ્શન એજન્સી ભવિષ્યના દતકગ્રણ કરનારમાં બાપની સાથે બાળક ભળશે અને બાળકનો અભ્યાસનો રિપોટૅ મેડીકલ રીપોર્ટ તે મા બાપને મોકલશે તેવો બાળકને સ્વીકારશે અને બાળકનો સ્ટડી રિપોર્ટ અને મેડિકલ રીપોર્ટ સહી કરીને તે એજન્સીને વળતા મોકલશે. (૭) બાળકના સ્વીકાર કર્યુંાની રસીદ ભવિષ્ય દતકગ્રહણ કરનાર પાસેથી મળેથી સ્પેશયલાઇઝડ એડોપ્શન એજન્સી કોટૅમાં અરજી ફાઇલ કરીને અડોપ્શન ઓર્ડર મેળવવા એડોપ્શન રેગ્યુલેશન ઘડનાર ઓથોરીટીએ કર્યો । હોય તે મુજબ રીતથી મેળવશે. (૮) આવા ઓર્ડરની પ્રમાણિત નકલ મળેથી સ્પેશિયલાઇઝડ એડોપ્શન ઓથોરીટી સ્ટેટ એજન્સી અને ભવિષ્યનો દતકગ્રહણ બાળક માટે પાસપોર્ટ મેળવશે. (૯) ઓથોરીટી આવા દતકગ્રહ બાબતે દતકગ્રહણ લીધાનું ભારતના ઇમીગ્રેશન ઓથોરીટીનું બાળક મેળવનાર દેશને જાણ કરશે. (૧૦) ભવિષ્યનો દતકગ્રહણ કરનાર માં બાપ સ્પેશીયલાઇઝડ એડોપ્શન ઓથોરીટી એજન્સીની પાસેથી બાળકને અને પાસપોટૅ વીઝા પણ મેળવશે. (૧૧) અધિકૃત વિદેશી દતકગ્રહણ એજન્સી અથવા સેન્ટ્રલ ઓથોરીટી સબંધિત સરકારી વિભાગ જેવો કેસ હોય તે મુજબ દતકગ્રહણ કરનાર માં બાપના કુટુંબ બાબતે પ્રગતિકારક રિપોર્ટ મેળવશે તથા કોઇ વિચ્છેદનના કિસ્સામાં સતામંડળ તથા સબંધિત ડિપ્લોમેટીક મિશન સાથે પરામર્શે કરીને સતામંડળ દ્રારા ઘડવામાં આવેલ દતકગ્રહણ નિયમનોમાં કરેલ જોગવાઇ અનુસાર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે તેઓ જવાબદાર રહેશે. (૧૨) વિદેશી કે ભારતનો મૂળ વ્યકિત કે દરિયાપારનો ભારતીય નાગરીક કે જે ભારતનો મૂળ રહેવાસીવાળો વસવાટી નિવાસી ભારતમાં કરેલ છે તે જો તેવો ભારતમાંથી બાળકને દતકગ્રહણ તરીકે લેવા રસ ધરાવતો થાય તો તેણે ના વાંધા પ્રમાણપત્ર ભારત દેશના ડિપ્લોમેટીક મિશનના સીફિકેટ સહિત વધારાના પગલા લેવા દતકગ્રહણ વિનિમયો ઘડનાર ઓથોરીટીએ ઘડેલા નિયમો નકકી કરેલ રીતે અરજી કયૅથી આગળ પગલાં લેશે.
Copyright©2023 - HelpLaw