સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 234

કલમ - ૨૩૪

ખોટા ભારતીય સિક્કા બનાવવા માટેના સાધનો બનાવવા કે વેચવા ૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ અથવા બંને થશે.