આંતર દેશીય સગા સબંધી દ્રારા દતકગ્રહણની કાયૅવાહી - કલમ:૬૦

આંતર દેશીય સગા સબંધી દ્રારા દતકગ્રહણની કાયૅવાહી

(૧) વિદેશમાં રહેલા સગાવહાલા ભારતમાં બાળક દતકગ્રહણ કરવાનો ઇરાદો રાખે છે તો ઓથોરીટીના ના વાંધા પ્રમાણપત્ર તથા કોટૅના આવા દતકગ્રહણ મેળવવાનો હુકમ મેળવીને દતકગ્રહણના નિયમનો ઘડનાર ઓથોરીટીએ જોગવાઇ કરેલ નિયમો રીત વિગેરે દ્રારા બળક મેળવી શકશે.(૨) સતાધિકારી પેટા કલમ (૧) હેઠળ આવા હુકમની રશીદ મેળવીને જૈવિક માં બાપ કે દતકગ્રહ કૉ । મા બાપની પાસેથી અરજી મેળવીને ના વાંધા પ્રમાણપત્ર મેળવીને ભારતના ઇમીગ્રેશન ઓફીસરને જાણ કરીને અને બાળક મેળવનાર દેશને જાણ કરીને દતકગ્રહણ કરી શકશે. (૩) જયારે દતકગ્રહણ કરનાર પેટા કલમ (૨) હેઠળ ના વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ જૈવિક માં બાપ પાસેથી બાળક મેળવીને દતકગ્રહણ બાળકને તેના ભાઇ બહેનો તથા કુદરતી મા બાપ સાથે વખતો વખત વાતચીત કરવાની સુવિધા આપવાની રહેશે.