દતકગ્રહણ સામે અવેજની રકમ ચુકવવામાં આવે તેના વિરૂધ્ધ દંડ તથા કોટૅની કાયૅવાહી - કલમ:૬૧

દતકગ્રહણ સામે અવેજની રકમ ચુકવવામાં આવે તેના વિરૂધ્ધ દંડ તથા કોટૅની કાયૅવાહી
(૧) દતકગ્રહણ હુકમ કરતા પહેલા કોટૅ પોતાને સંતુષ્ટ કરવાનું રહેશે કે (એ) બાળકના કલ્યાણ માટે દતકગ્રહણ છે (બી) બાળકની ઇચ્છા અને તેની ઉંમર મુજબની સમજણ જોઇને વિચારા કરશે. (સી) ભવિષ્યના દતકગ્રહણ મા બાપ દતક સ્વીકારવા બદલ કોઇ અવેજની રકમ આપેલ ના હોય અથવા આપવા માટે સંમત ન થયેલ હોય તેમજ કે સ્પેશીયાલાઇઝડ દતકગ્રહણ કરનાર એજન્સી નથી. મા બાપ કે વાલી નથ♦♦♦ કોઇ સગાવહાલા નથી કે જે દતકગ્રહણ કરવાના સંમત થવાના સ્વીકારવાના નાણાંકીય ચૂકવણીના પેમેન્ટના કે ઇનામ ની અવેજીમાં કોઇ પેમેન્ટ કે ચુકવણી મેળવી હોય તો આવી ચુકવણી એડોપ્શન નિયમન ઘડેલ ઓથોરીટી દ્રારા નિયમનો નિયમો મેનેરની રીતે સીસ ચાજૅ ફી કે બાળકના દૈહિક કાળજીના નાણાની ચુકવણી હેઠળ મંજૂર હોય તે મુજબ મેળવશે તે સિવાય કોઇનાથી મેળવી શકાશે નહિ.(૨) દતકગ્રહણની કાયૅવાહી બંધબારણે ચાલશે અરજી ફાઇલે કમૅથી બે માસમાં નિકાલ કરવાનો રહેશે.