વધારાની કાયૅવાહી તેની જરૂરીયાત અને દસ્તાવેજ
(૧) દસ્તાવેજો અને બીજા કાયૅવાહીની જરૂરીયાત આ કાયદા હેઠળ સ્પષ્ટ રીતે અભિવ્યકત કરી નથી ત્યજાયેલ શરણાગતિવાળા કે અનાથ બાળકને દતકગ્રહણ સબંધી તે સબંધે ભારતીય ભવિષ્યના દતકગ્રહણ માં બાપ ભારતમાં રહેતા હોય તે અથવા બિન રહેવાસી ભારતીય કે દરિયાપારના ભારતીય નાગરિક કે ભારતીય મૂળ વ્યકિત કે વિદેશી દતકગ્રહણ કરનાર હોય તે માં બાપ તેઓ દતકગ્રહણ એડોપ્શન નિયમન ઘડનાર ઓથોરીટી દ્રારા નિયમન રીત મુજબ દસ્તાવેજો અને જરૂરીયાત મુજબના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે. (૨) સ્પેશિયાલાઇઝડ એડોપ્શન એજન્સીને એ ખાત્રી કરવાની રહેશે કે અરજી મળ્યાની તારીખથી ચાર માસમાં નિકાલ કરવાનો રહેશે. અને અધિકૃત વિદેશી દતકગ્રહણ એજન્સી ઓજોરીટી અને સ્ટેટ એજન્સી આવા એડોપ્શન કેસની પ્રગતિ અને અવરોધ બાબતે તેની પાછળ તપાસ કરશે જયારે જયારે જરૂર પડે ત્યારે આવશ્યક લાગે ત્યારે ત્યારે કઇ દિશા પકડવી તેને વળગી રહેશે.
Copyright©2023 - HelpLaw